Home /News /career /IAF AFCAT Recruitment 2022: એરફોર્સમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, અરજી માટે બાકી છે ફક્ત જૂજ દિવસો

IAF AFCAT Recruitment 2022: એરફોર્સમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, અરજી માટે બાકી છે ફક્ત જૂજ દિવસો

ઈન્ડિયન એરફોર્સ

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે હાલમાં આ પદ પર અરજી નથી કરી કે, IAF ની સત્તાવાર વેબસાઈટ પર afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે. આ પદ (IAF AFCAT Recruitment 2022) પર ઉમેદવાર 30 ડિસેમ્બર સુધી અપ્લાઈ કરી શકશે.

ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર આવ્યો છે. તેના (IAF AFCAT Recruitment 2022) માટે ઈન્ડિયન એરફોર્સના ફ્લાઈંગ બ્રાંન્ચ, ગ્રાઉન્ડ ડ્યૂટી અને એજ્યુકેશન બ્રાન્ચમાં અધિકારીના પદ પર અપ્લાય કરવા માટે ફક્ત પાંચ દિવસ બાકી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે હાલમાં આ પદ પર અરજી નથી કરી કે, IAF ની સત્તાવાર વેબસાઈટ પર afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે. આ પદ (IAF AFCAT Recruitment 2022) પર ઉમેદવાર 30 ડિસેમ્બર સુધી અપ્લાઈ કરી શકશે.

આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક https://afcat.cdac.in/AFCAT/ પર ક્લિક કરીને પણ આ પદ પર અરજી કરી શકે છે. તેની સાથે જ સત્તાવાર નોટિફિકેશ જોઈ શકશો. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 258 પદ ભરવામાં આવશે.

નોટિફિકેશન: https://images.news18.com/ibnkhabar/uploads/2022/11/IAF-AFCAT-Recruitment-2022-Notification-PDF.pdf

IAF AFCAT Recruitment 2022 માટે મહત્વની તારીખ  • ઓનલાઈન અરજી કરવાની તારીખ- 1 ડિસેમ્બર

  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 30 ડિસેમ્બર


IAF AFCAT Recruitment 2022 માટે ખાલી જગ્યા  • કુલ જગ્યાની સંખ્યા- 258


IAF AFCAT Recruitment 2022 ઉંમર મર્યાદા  • ફ્લાઈંગ બ્રાન્ચ- 20થી 24 વર્ષ

  • ગ્રાઉંડ ડ્યૂટી શાખાઓ- 20થી 26 વર્ષ


IAF AFCAT Recruitment 2022 માટે અરજી ફી  • AFCAT – 250/- રૂપિયા

  • NCC – કોઈ ફી નથી


IAF AFCAT Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા


AFCAT લેખિત પરીક્ષા સહિત ત્રણ રાઉન્ડ થશે, જે બાદ ઓફિસર્સ ઈંટેલિજેંસ રેટિંગ ટેસ્ટ અને પિક્ચર પરસેપ્શન એન્ડ ડિસ્કશન ટેસ્ટ, સાઈકોલોજિકલ ટેસ્ટ અને ગ્રુપ ટેસ્ટ/ ઈન્ટરવ્યૂ હશે.
First published:

Tags: Goverment job, Job

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો