Home /News /career /

RVNL Recruitment 2022 : RVNL જૂનાગઢમાં જનરલ મેનેજરની ભરતી, રૂ.2.80 લાખ સુધીનો પગાર

RVNL Recruitment 2022 : RVNL જૂનાગઢમાં જનરલ મેનેજરની ભરતી, રૂ.2.80 લાખ સુધીનો પગાર

RVNL જૂનાગઢમાં જનરલ મેનેજરની ભરતી

RVNL recruitment 2022 : આરવીએનએલ જૂનાગઢ દ્વારા જનરલ મેનેજરની ભરતી કરવામાં આવશે. ઓફલાઈન અરજી માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે.

    Jobs and Career: ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં નોકરીઓની બમ્પર ભરતીઓ નીકળી છે. ત્યારે આરવીએનએલ જૂનાગઢે જનરલ મેનેજરની (rvnl recruitment for general manager 2022) ખાલી પડેલી જગ્યાની ભરતી માટે સૂચના બહાર પાડી છે. આરવીએનએલ જૂનાગઢ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે નીચે આપેલી માહિતી મહત્વપૂર્ણ રહેશે. તેમજ વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ www.rvnl.org પરથી મેળવી શકશો.

    ભરતી સંબંધિત જરૂરી માહિતી(rvnl recruitment 2022) :


    સંસ્થાનું નામ: રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL recruitment) જૂનાગઢ
    પદ : જનરલ મેનેજર
    શૈક્ષણિક લાયકાત : સ્નાતક
    નોકરીનું સ્થાન: જૂનાગઢ, ગુજરાત
    કુલ ખાલી જગ્યા : 01
    નોકરીનો પ્રકાર : કોન્ટ્રાક્ટ આધારિત
    અરજી કરવાની રીત : ઓફલાઈન
    સંસ્થાનું સરનામું: GCFR+86V, મોનાલિસા, જૂનાગઢ, ગુજરાત 362001, ભારત
    પગાર ધોરણ : 120000 - 280000 પ્રતિ માષ
    અનુભવ: ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ્સમાં સંબંધિત કામનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
    ઉંમર વર્ષ : 57 વર્ષ (મહત્તમ)
    ભરતી પ્રક્રિયા : લેખિત કસોટી / ઇન્ટરવ્યૂ
    અરજી ફી : શૂન્ય
    અરજી માટેની અંતિમ તારીખ : 31 ઓગસ્ટ 2022











































    સંસ્થાનું નામરેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL recruitment) જૂનાગઢ
    પદજનરલ મેનેજર
    શૈક્ષણિક લાયકાતસ્નાતક
    નોકરીનું સ્થાનજૂનાગઢ, ગુજરાત
    કુલ ખાલી જગ્યા01
    અરજી કરવાનું સરનામુંGCFR+86V, મોનાલિસા, જૂનાગઢ, ગુજરાત 362001, ભારત
    પગાર ધોરણ120000 - 280000 પ્રતિ માસ
    અરજી માટેની અંતિમ તારીખ31 ઓગસ્ટ 2022
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
    સત્તાવાર વેબસાઈસત્તાવાર વેબસાઈ માટે અહીં ક્લિક કરો

    નોંધ : ઇચ્છુક લાયક ઉમેદવારોએ અરજી માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટસ મોકલવાના રહેશે. તેમજ ભરતી સંબંધિત વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ rvnl.org પરથી મળી શકશે.

    GPSC Recruitment 2022: GPSCએ ફરી પાડી વર્ગ-1-2ના 245 પદો માટે ભરતી


    ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.


    વર્ગ-1 અને વર્ગ - 2ના કયા પદો માટે ભરતી


    જીપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનરની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन