Rubber Board Recruitment 2022 : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રબર બોર્ડમાં 34 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક
Rubber Board Recruitment 2022 : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રબર બોર્ડમાં 34 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક
Rubber Board Recruitment 2022 : રબર બોર્ડ દ્વારા 34 ફિલ્ડ ઓફિસરની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
Rubber Board Recruitment 2022 : ભારત સરકારના વાણિદ્ય અને ઉદ્યોગ મંત્રાલ હેઠળ કાર્યરત રબર બોર્ડ (Rubber Board) દ્વારા ફિલ્ડ ઓફિસરની (Filed Officer)ની 34 જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
JRubber Board Recruitment 2022 : રબર બોર્ડ (Rubber Board) દ્વારા ફિલ્ડ ઓફિસર (Field Officer)ના ખાલી પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરી (Rubber Board Recruitment Notification)છે. ઉલ્લેખનીય છે કે આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 34 પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પદ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ 2 મે, 2022 સુધી ઓનલાઈન (Rubber Board Recruitment Online Application) અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો માટે સોમવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે. નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરી શકે છે.
માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા બોટનીમાં ગ્રેજ્યુએશન (Bachelor in Agriculture or Botany) ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો Rubber Board Recruitment 2022 અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે.
Rubber Board Recruitment 2022 જોબ નોટિફિકેશન અંતર્ગત અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો આ આર્ટિકલમાં એપ્લિકેશન પ્રોસેસ, વય મર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો વિશે માહિતી મેળવી શકે છે.
માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર (Agriculture) અથવા બોટની (Botany)માં ગ્રેજ્યુએશન ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો Rubber Board Recruitment 2022 અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 2 મે, 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો www.rubberboard.gov પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઈમેલ અને ફોન નંબર રાખવો જરૂરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર