Home /News /career /MSME Recruitment 2022: MSME મંત્રાલયમાં ભરતી, મળશે લાખોનો પગાર, આ છે છેલ્લી તારીખ
MSME Recruitment 2022: MSME મંત્રાલયમાં ભરતી, મળશે લાખોનો પગાર, આ છે છેલ્લી તારીખ
સરકારી નોકરી
MSME Recruitment 2022: સરકારના MSME મંત્રાલયમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે ભરતી આવી છે. અરજી માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. ભરતી સંબંધિત જરૂરી તમામ માહિતી માટે અહીં વાંચો તેમજ ઓફિશ્યિલ નોટીફીકેશન જોવાનું ચુક્સો નહિ.
MSME Recruitment 2022: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. MSME મંત્રાલયના હેઠળ ઓફિસ વિકાસ આયોગે યંગ પ્રોફેશનલ, સીનિયર કન્સલ્ટ સહિત અનેક પદો અપર અરજીઓ મંગાવી છે. ઇચ્છુક લાયક ઉમેદવાર msme.gov.inપર જઈને અરજી કરી શકે છે. તેમજ અરજી માટેની ડાઇરેક્ટ લિંક https://msme.gov.in/ અને ઓફિસિયલનોટિફિકેશન માટેનો ઉપયોગ કરી શકાશે.
ભરતી સંબંધિત માહિતીઓ
ખાલી પદો
યંગ પ્રોફેશનલ-02
સલાહકાર ગ્રેડ 1-02
સલાહકાર ગ્રેડ 2-01
સીનિયર કન્સલ્ટન્ટ-૦૨
અરજી માટેની અંતિમ તારીખ: 31 ઓગસ્ટ
ભરતી પ્રકાર: કોન્ટ્રાકટ ભરતી
અરજી માટે: ઇચ્છુક ઉમેદવાર જરૂરી ડોકયુમેન્ટ્સની સોફ્ટ કોપી Estt-hqrs@dcmsme.gov.in પર મેઈલ કરી શકે છે. હાર્ડ કોપી સ્વીકાર્ય નથી. મેઈલ માટે તારીખ 31 ઓગસ્ટ અંતિમ દિવસ છે.
નોંધ: અરજી કરતા પહેલા ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું મહત્વપૂર્ણ છે. લાયકાત સંબંધિત અન્ય માહિતી નિયમોનુસાર રહેશે.