Home /News /career /Sarkari Naukri 2022: SSC CGL માં બમ્પર ભરતીની જાહેરાત, લાખોમાં મળશે પગાર; વહેલી તકે અરજી કરો

Sarkari Naukri 2022: SSC CGL માં બમ્પર ભરતીની જાહેરાત, લાખોમાં મળશે પગાર; વહેલી તકે અરજી કરો

SSC CGL માં ભરતીની જાહેરાત, કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરવામં આવશે.

Sarkari Naukri 2022: SSC CGL માં ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવાર આપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે, સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર SSCમાં સરકારી નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ ભારત સરકારના આ વિભાગોમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે સ્ટાફ સિલેક્શન કમિશને કેટલાય મંત્રાલયો\વિભાગો\સંગઠનોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે SSC ની માન્ય વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિઆ શરૂ થઈ ગઈ છે.

    આ પણ વાંચોઃ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે

    કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરાશે


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://ssc.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSC CGL Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    SSC CGL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 17 સપ્ટેમ્બર
    એનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 8 ઓક્ટોબર

    SSC CGL Recruitment 2022 માટે જગ્યાઓનું વિતરણ

    કુલ પદોની સંખ્યા- લગભગ 20000 પોસ્ટ

    SSC CGL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલ તમામ યોગ્યતા હોવી જરૂરી છે.

    આ પણ વાંચોઃ 10 પાસ યુવાનો માટે ગૃહ વિભાગમાં બમ્પર ભરતી, વહેલી તકે અરજી કરો; પગાર 55,000થી વધારે

    SSC CGL Recruitment 2022 માટે વય મર્યાદા

    ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    SSC CGL Recruitment 2022 માટે પગાર

    ઉમેદવારોને પગારના રૂપમાં 47600થી 151100 રૂપિયા ચૂકવવામાં આવશે.

    SSC CGL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Governmet Jobs, Recruitment 2022, Sarkari Naukri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन