Home /News /career /ITBP SI recruitment 2022: 10 પાસ માટે ITBPમાં નોકરી, મળશે 1.12 લાખ સુધીનો પગાર
ITBP SI recruitment 2022: 10 પાસ માટે ITBPમાં નોકરી, મળશે 1.12 લાખ સુધીનો પગાર
સરકારી નોકરીની ભરતી
ITBP SI Recruitmen 2022: આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 37 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો recruitment.itbpolice.nic.in પર જઇ સીધી અરજી કરી શકે છે. ઉપરાંત, આપેલી લિંકમાં ITBP SI ભરતીની સત્તાવાર સૂચના જાણી શકો છો.
ITBP SI Recruitment 2022:સરકારી નોકરીઓ માટે ભરતીઓ ચાલી રહી છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ સબ ઈન્સ્પેક્ટર (SI) ની જગ્યાઓ ભરવા માટે અરજી બહાર પડી છે. (CAREER OPPORTUNITY) રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ITBP ની સત્તાવાર વેબસાઇટ, itbpolice.nic.in પર જઈને આ પોસ્ટ્ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ છે.(GOVERNMENT JOB)
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 37 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો recruitment.itbpolice.nic.in પર જઇ સીધી અરજી કરી શકે છે. ઉપરાંત, આપેલી લિંકમાં ITBP SI ભરતીની સત્તાવાર સૂચના જાણી શકો છો.
ITBP SI ભરતી 2022 માટે વિગતો- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ - 16 જુલાઈ 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 14 ઓગસ્ટ 2022
ITBP SI ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો સબ ઈન્સ્પેક્ટર- 37
પુરુષ - 32 UR - 7 SC - 2 ST - 2 OBC - 15 EWS - 3
મહિલા - 5 UR - 1 SC - 1 OBC - 3
ITBP SI ભરતી 2022 માટે પગાર ઉમેદવારોને રૂ. 35,400- 1,12,400 સુધી આપવામાં આવશે.
ITBP SI ભરતી 2022 માટે પાત્રતા માપદંડ ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી 10મું પાસ અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું જરૂરી છે.
વય મર્યાદા- ઉમેદવારોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.