Home /News /career /

RCM Ahmedabad jobs : RCM અમદાવાદ MIS નિષ્ણાંતની ભરતી, રૂ. 30 હજાર પગાર

RCM Ahmedabad jobs : RCM અમદાવાદ MIS નિષ્ણાંતની ભરતી, રૂ. 30 હજાર પગાર

RCM અમદાવાદ MIS નિષ્ણાંતની ભરતી

RCM Ahmedabad MIS recruitment 2022 : આરસીએમ અમદાવાદમાં એમઆઈએસ નિષ્ણાતની ખાલી પડેલા પદ પાર ભરતી આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારે 25 ઓગસ્ટના રોજ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

    RCM Ahmedabad MIS Expert Recruitment 2022 : અત્યારે ગુજરાતમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતીઓ નીકળી છે. ત્યારે આરસીએમ અમદાવાદમાં એમઆઈએસ (RCM Ahmedabad MIS expert recruitment 2022) નિષ્ણાતની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે સોનેરી તક આવી છે.

    શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી અહીં વર્ણવવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

    ભરતી સંબંધિત જરૂરી માહિતી (RCM Ahmedabad MIS recruitment 2022) :


    સંસ્થાનું નામ : RCM અમદાવાદ

    કુલ ખાલી જગ્યા : 01

    પોસ્ટ : MIS નિષ્ણાત

    ભરતી પ્રક્રિયા : ઇન્ટરવ્યૂ

    ઇન્ટરવ્યુ તારીખ 25.08.2022 (સવારે 11 વાગ્યે)

    આ પણ વાંચોઃ-GTU Job Placement: 400થી વધુને નોકરી માટે GTUમાં જોબ પ્લેસમેન્ટ : જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન


    શક્ષણિક લાયકાત - અનુભવ


    MCA / કમ્પ્યુટર એન્જી., (B.E / B.Tech) / MSC IT અને 2 વર્ષનો અનુભવ.

    વય મર્યાદા


    માહિતી આપેલી નથી

    પગાર ધોરણ


    30,000 રૂપિયા

    અરજી ફી : શૂન્ય

    ભરતીની જાહેરાત

    ભરતી પ્રક્રિયા


    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટેની જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-SSC JE Recruitment 2022: SSC JEની ભરતી થઈ જાહેર, મળશે 1 લાખથી વધુ પગાર


    સરનામું


    RCM અમદાવાદ ઝોન, 5મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ બિલ્ડીંગ, પ્રગતિનગર અમદાવાદ.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन