Home /News /career /રાજકોટ નાગરિક સહકારી બેન્કની ભરતીમાં અરજી કરવા માટે છેલ્લો દિવસ નજીક, અહી જાણો સંપૂર્ણ વિગત

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ભરતીમાં અરજી કરવા માટે છેલ્લો દિવસ નજીક, અહી જાણો સંપૂર્ણ વિગત

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ભરતીમાં અરજી કરવા માટે છેલ્લો દિવસ નજીક

Rajkot nagarik sahakari bank recruitment 2022: રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં જુનિયર એક્ઝિક્યુટિવની ભરતી બહાર પડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ, લાયકાત અન્ય વિગતો માટે આ લેખ જરુર વાંચો.

વધુ જુઓ ...
    Rajkot nagarik sahakari bank recruitment 2022: રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં જુનિયર એક્ઝિક્યુટિવની ભરતી બહાર પડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ, લાયકાત અન્ય વિગતો માટે આ લેખ જરુર વાંચો.

    હાલના સમયે સરકારી અર્ધ સરકારી ક્ષેત્રોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભારતીનીન ભરમાર ચાલી રહી છે (Rajkot nagarik sahakari bank recruitment 2022). વિવિધ ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય લેવલે થતી ભરતીઓની વચ્ચે રાજકોટ સહકારી બેન્કે પણ ભરતી બહાર પાડી છે.

    આ પણ વાંચો: Govt Jobs: RailTel માં વગર પરીક્ષાએ મેળવી શકો છો નૌકરી, બસ ખાલી આટલું કરવું પડશે કામ, તગડો મળશે પગાર

    આપને જણાવી દઈએ કે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર રાજકોટ નાગરિક સહકારી બેન્કે જુનીયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) સત્તાવાર જાહેરાત બહાર પાડી દીધી છે. આ પાદ માટે અરજી કરવા માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરતાં પહેલા લાયકાત અને અહી આપેલી અન્ય ભરતી સબંધી વિગતો બરાબર વાંચી લેવી જોઈએ.

    કોણ કરી શકે અરજી?


    કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં બે વર્ષનો અનુભવ ધરાવાત ઉમેદવાર કે જે કલા (Arts) સિવાય ફર્સ્ટ ક્લાસ ગ્રેજયુટ હોવા જોઈએ. અને સત્તાવાર જાહેરાત પ્રમાણે કોમ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. રસ ધરવતા ઉમેદવારની વયમર્યાદા 30 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.

    નોકરીનું સ્થળ?


    પસંદગી પામેલા ઉમેદવારનું નોકરી કરવા માટેનું સ્થળ વાંકાનેર હશે.
    અરજી કરવા માટેની છેલ્લી તારીખ ક્યારે છે?
    ઉપર મુજબની લાયકાત ધારવતા ઉમેદવારો 10-10-2022 સુધી અરજી કરી શકે છે.

    આ પણ વાંચો:  કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન, અભ્યાસ અને કામને લઈને જાણો મહત્વની વાત

    ઇચ્છુક ઉમેદવારો અહી આપેલી સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકે છે. આપને જણાવી દઈએ કે ઉમેદવારની અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂના આધારે થશે. અરજી કરવા માટે લિન્ક
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन