Home /News /career /PNB recruitment 2022 : પંજાબ નેશનલ બેંકમાં 103 પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
PNB recruitment 2022 : પંજાબ નેશનલ બેંકમાં 103 પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
પીએનબીમાં ભરતી
Punjab national Bank recruitment 2022 : પંજાબ નેશનલ બેંક (PNB) ફાયર સેફ્ટી અને સિક્યુરિટી વિભાગો હેઠળ ઓફિસર અને મેનેજર પોસ્ટ્સની ભરતી કરી રહ્યું છે. ઓફલાઈન અરજી માટેની અંતિમ તારીખ 30 ઓગસ્ટ છે.
Punjab national Bank recruitment 2022 : અત્યારે ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીઓ નીકળી છે. ત્યારે પંજાબ નેશનલ બેંક (PNB) ફાયર સેફ્ટી અને સિક્યુરિટી વિભાગો હેઠળ ઓફિસર અને મેનેજર પોસ્ટ્સની ભરતી કરી રહી છે. ઇચ્છુક લાયક ઉમેદવારો નક્કી કરેલા સમયની અંદર ઉપરોક્ત ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. બેન્ક(PNB) કુલ 103 ખાલી જગ્યાઓ પર ભરતી કરશે. અહીં જાણો તમામ મહત્વની માહિતી.
નોંધ : ઉમેદવાર અરજી માટે pnbindia.in પર ઓફિશ્યિલ નોટિફિકેશન જોઈ શકશે. અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ માહિતી એક વખત જરૂર વાંચી લેવી.
સંસ્થાનું નામ
પંજાબ નેશનલ બેન્ક(PNB)
કુલ ખાલી જગ્યા
103 ( જેમાં મેનેજર - 80 અને ફાયર સેફ્ટી ઓફિસર - 23 )
પ્રાપ્ત થયેલ અરજીઓની સંખ્યાના આધારે, બેંક નિર્ણય લેશે. જેમાં ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી, ઓનલાઈન ટેસ્ટ પછી ઇન્ટરવ્યૂ. આમાંની કોઈ પણ રીત અમલમાં લઇ શકાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર