Home /News /career /

Prasar Bharati Recruitment 2022: પ્રસાર ભારતીમાં ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

Prasar Bharati Recruitment 2022: પ્રસાર ભારતીમાં ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

Prasar bharti recruitment 2022 : પ્રસાર ભારતમાં વિવિધ પોસ્ટના એસાઈમેન્ટ માટે ભરતી

prasar bharti recruitment 2022 : પ્રસાર ભારતી (Prasar Bharati Recruitment)એ રિસોર્સ પર્સન, વીડિયો આસિસ્ટન્ટ, પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ, જનરલ આસિસ્ટન્ટ અને અન્યની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

વધુ જુઓ ...
    પ્રસાર ભારતી (Prasar Bharati Recruitment)એ રિસોર્સ પર્સન, વીડિયો આસિસ્ટન્ટ, પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ, જનરલ આસિસ્ટન્ટ અને અન્યની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ prasarbharati.gov.in પર લાયકાત અને પગાર વિશેની વિગતો તપાસી શકે છે. આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી, 2022 છે.

    • ખાલી જગ્યાની વિગતો

    - પોસ્ટ્સનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા

    રિસોર્સ પર્સન
    વિડિઓ આસિસ્ટન્ટ
    પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ
    મેકઅપ આસિસ્ટન્ટ બ્યુટિશિયન/હેર ડ્રેસર
    સેટ આસિસ્ટન્ટ / કારપેન્ટર
    જનરલ આસિસ્ટન્ટ

    • મહત્વની તારીખો

    ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે.

    • લાયકાતના માપદંડ

    રિસોર્સ પર્સન: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ડિગ્રી તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી પત્રકારત્વ અને માસ/ટીવી અને રેડિયોમાં ડિગ્રી/પીજી ડિપ્લોમા.

    વીડિયો આસિસ્ટન્ટ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિનેમેટોગ્રાફી/વીડિયોગ્રાફીમાં ડિપ્લોમા/ડિગ્રી.

    પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ફિલ્મ અને વિડિઓ એડીટીંગ ગ્રેજ્યુએટ ડિગ્રી/ પીજી ડિપ્લોમા

    આ પણ વાંચો :  IBPS Recruitment: IBPS PO RRBની 2022-2023ની Exam કેલેન્ડર બહાર પડ્યું, અહીંથી કરો ચેક

    જનરલ આસિસ્ટન્ટ – ગ્રેજ્યુએટ

    • વયમર્યાદા

    રિસોર્સ પર્સન, વીડિયો આસિસ્ટન્ટ, જનરલ આસિસ્ટન્ટ અને અન્ય પદો માટે અરજી કરનારા ઉમેદવારો 21થી 40 વર્ષની વચ્ચે હોવા જોઈએ.

    ટૂંકી વિગતો































    જગ્યાએસાઇમેન્ટ આધારિત
    ક્યાંપ્રસાર ભારતી મથુરા
    શૈક્ષણિક લાયકાત

    રિસોર્સ પર્સન: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ડિગ્રી તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી પત્રકારત્વ અને માસ/ટીવી અને રેડિયોમાં ડિગ્રી/પીજી ડિપ્લોમા.

    વીડિયો આસિસ્ટન્ટ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિનેમેટોગ્રાફી/વીડિયોગ્રાફીમાં ડિપ્લોમા/ડિગ્રી.

    પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 તેમજ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ફિલ્મ અને વિડિઓ એડીટીંગ ગ્રેજ્યુએટ ડિગ્રી/ પીજી ડિપ્લોમા
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાની અંતિમ તારીખ31-12-2022
    ભરતીના જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા

    આ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવારો તેમની અરજી બાયો-ડેટા ફોર્મેટમાં casualpgfmtr@gmail.com પર ઇમેઇલ કરી શકે છે અથવા સરનામાં પર મોકલી શકે છે. અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી અંગે વધુ વિગતો માટે શેર કરવામાં આવેલું નોટિફિકેશન તપાસો.


    પગારધોરણ

    રિસોર્સ પર્સન: એસાઇનમેન્ટ દીઠ 1650 રૂપિયા.
    વીડિયો આસિસ્ટન્ટ: એસાઇનમેન્ટ દીઠ 3300 રૂપિયા.
    પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ: એસાઇનમેન્ટ દીઠ 1980 રૂપિયા.

    એસાઈનમેન્ટ આધારિત નોકરી

    આ નોકરી કરાર આધારિત છે અને તે પણ મર્યાદિત સમયની છે આને કોઈ સ્થાયી એમ્પલોયમેન્ટ તરીકે ગણી નહીં શકાય,. ભરતી કરવામાં આવેલા ઉમેદવારોને જરૂર પડે ત્યારે આપવામાં આવેલા કામના આધારેવેતન ચુકવવામાં આવશે.

    Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

    • ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

    આ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવારો તેમની અરજી બાયો-ડેટા ફોર્મેટમાં casualpgfmtr@gmail.com પર ઇમેઇલ કરી શકે છે અથવા સરનામાં પર મોકલી શકે છે. અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી અંગે વધુ વિગતો માટે શેર કરવામાં આવેલું નોટિફિકેશન તપાસો.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર