Punjab National Bank Recruitment : પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank (PNB) દ્વારા ચીફ રિસ્ક ઓફિસર અને ચીફ ડિજિટલ ઓફિસર પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ખાલી પડેલા પદો પર અરજી કરવાની અંતિમ (PNB Recruitment Last Date of Online Application) તારીખ 10 જાન્યુઆરી, 2022 રહેશે. અરજી કરવા માંગતા ઉમેદવારો પંજાબ નેશનલ બેન્કની ઓફિશિયલ વેબસાઈટ pnbindia.inના માધ્યમથી અરજી કરી શકે છે.
ઉમેદવાર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા MCA અથવા સંલગ્ન યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત અને 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરીટી ઓફિસર (CISO):
ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યુટમાંથી ફુલ ટાઈમ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ/કોમ્પ્યુટર સાયન્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રીકલ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ અથવા બેચલર્સ ડિગ્રી હોવી આવશ્યક છે
ચીફ ડિજિટલ ઓફિસર (CDO):
ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં BE/B.Tech અથવા માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc અને MCA કરેલ હોવું જોઈએ.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
06
શૈક્ષણિક લાયકાત
ચીફ રિસ્ક ઓફિસર (CRO):ઉમેદવાર ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સમાંથી ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટમાં પ્રોફેશનલ સર્ટિફિકેશન સાથે ગ્રેજ્યુએટ અથવા PRMIA થી પ્રોફેશનલ રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેશન સાથે 5 વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતો હોવો જોઈએ.ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO):ઉમેદવાર કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને બેંકિંગ અથવા નાણાંકીય સેવાઓમાં 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO):ઉમેદવાર ક્લોવિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએચીફ ટેક્નિકલ ઓફિસર (CTO):ઉમેદવાર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા MCA અથવા સંલગ્ન યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત અને 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરીટી ઓફિસર (CISO):ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યુટમાંથી ફુલ ટાઈમ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ/કોમ્પ્યુટર સાયન્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રીકલ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ અથવા બેચલર્સ ડિગ્રી હોવી આવશ્યક છેચીફ ડિજિટલ ઓફિસર (CDO):ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં BE/B.Tech અથવા માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc અને MCA કરેલ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
, ક્વોલિફિકેશન, યોગ્યતા અને અનુભવ વગેરેના આધારે ઈન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવશે
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો સ્પીડ પોસ્ટ/કુરીયર દ્વારા જનરલ મેનેજર-HRMD પંજાબ નેશનલ બેંક, હ્યુમન રિસોર્સ ડિવિઝન, પહેલો માળ, વેસ્ટ વિંગ, કોર્પોરેટ ઓફિસ સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્લી- 110075 (The General Manager-HRMD Punjab National Bank, Human Resource Division, 1st Floor, West Wing, Corporate Office Sector-10, Dwarka, New Delhi – 110075) પર મોકલી શકે છે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ મોકલાના રહેશે.
પસંદગી પ્રક્રિયા:
અરજી સાથે સબમિટ કરેલ દસ્તાવેજોને આધારે લાયકાત, ક્વોલિફિકેશન, યોગ્યતા અને અનુભવ વગેરેના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો સ્પીડ પોસ્ટ/કુરીયર દ્વારા જનરલ મેનેજર-HRMD પંજાબ નેશનલ બેંક, હ્યુમન રિસોર્સ ડિવિઝન, પહેલો માળ, વેસ્ટ વિંગ, કોર્પોરેટ ઓફિસ સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્લી- 110075 (The General Manager-HRMD Punjab National Bank, Human Resource Division, 1st Floor, West Wing, Corporate Office Sector-10, Dwarka, New Delhi – 110075) પર મોકલી શકે છે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ મોકલાના રહેશે. ઉમેદવારોએ 10 જાન્યુઆરી 2022 પહેલા અરજી મોકલવાની રહેશે.
મહત્વની તારીખ:
અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2022 રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર