OPTCL Recruitment 2022 : ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે (Odisha Power Transmission Corporation Limited OPTCL) મેનેજમેન્ટ ટ્રેની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો OPTCLની ઓફિશિયલ વેબસાઈટ optcl.co.in પરથી અરજી કરી શકે છે.
OPTCL Recruitment 2022: ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે (Odisha Power Transmission Corporation Limited OPTCL) મેનેજમેન્ટ ટ્રેની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો OPTCLની ઓફિશિયલ વેબસાઈટ optcl.co.in પરથી અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી, 2022 છે. આ ભરતી અંતર્ગત 40 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પસંદગી પામેલા ઉમેદવારોએ પાવર ટ્રેનિંગ સેન્ટર (Power Training Centre, PTC), ચાંદકા, ભુવનેશ્વર ખાતે ઇન્ડક્શન-કમ-ઓરિએન્ટેશન તાલીમ સહિત OPTCL ના વિવિધ એકમોમાં 1 વર્ષના સમયગાળા માટે તાલીમ લેવી પડશે.
ST/SEBC કેટેગરીના ઉમેદવારો ખાલી જગ્યાઓ પર અરજી કરી શકે છે. લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આર્ટિકલ અંત સુધી વાંચો.
માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, SC અને PWD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% ગુણની ટકાવારી જરૂરી છે.
વયમર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 થી 32 વર્ષ હોવી જોઈએ.
SC/ST/OBC/PWD/PH ઉમેદવારોને સરકારી નિયમ નિયમન મુજબ છૂટછાટ આપવામાં આવશે.
SEBI Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો
માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, SC અને PWD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% ગુણની ટકાવારી જરૂરી છે.
જગ્યા
28
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, SC અને PWD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% ગુણની ટકાવારી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (Computer Based Test, CBT) અને પર્સનલ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. લાયક ઉમેદવારોને કમ્પ્યુટર આધારિત કસોટી માટે બોલાવવામાં આવશે, જેમાં 200 MCQનો સમાવેશ થાય છે, જેમાંથી સબજેક્ટ નોલેજ (80%), ન્યૂમરિકલ / GK અને રીઝનિંગ (10%) અને અંગ્રેજી જ્ઞાન (10%). આ CBT ત્રણ કલાકની હશે.
ઉમેદવારો ઓનલાઈન મોડ દ્વારા 10 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે. ભવિષ્ય સંદર્ભ માટે ઉમેદવારો અરજી ફોર્મની એક પ્રિન્ટ લઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (Computer Based Test, CBT) અને પર્સનલ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. લાયક ઉમેદવારોને કમ્પ્યુટર આધારિત કસોટી માટે બોલાવવામાં આવશે, જેમાં 200 MCQનો સમાવેશ થાય છે, જેમાંથી સબજેક્ટ નોલેજ (80%), ન્યૂમરિકલ / GK અને રીઝનિંગ (10%) અને અંગ્રેજી જ્ઞાન (10%). આ CBT ત્રણ કલાકની હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર