ONGC Recruitment : ONGCમાં આવી બમ્પર ભરતી, એપ્રેન્ટિસની 3614 જગ્યાઓ માટે અહીંથી કરો અરજી
ONGC Recruitment : ONGCમાં આવી બમ્પર ભરતી, એપ્રેન્ટિસની 3614 જગ્યાઓ માટે અહીંથી કરો અરજી
ONGC recruitment 2022 : ઓએનજીસીમાં
વિવિધ જગ્યાની ભરતીનું નોટિફિકેશન
ONGC Recruitment 2022 : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની (ONGC) કંપનીમાં ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં એપ્રેન્ટિસની ભરતી બહાર પડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિક દ્વારા અરજી કરી શકે છે.
ONGC Recruitment : ઓએનજીસી (ONGC) દ્વારા ભરતી અભિયાનની જાહેરાત કરાઈ છે અને એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 3614 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ટ્રેડ એપ્રેન્ટિસ અને ડિપ્લોમા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી (ONGC Recruitment)ઓ મંગાવવામાં આવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે, 2022 છે અને અરજી ongcindia.com પર કરવાની રહેશે.
રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી નોટિફીકેશન અને અરજી કરવાની લિંક દ્વારા શૈક્ષણિક યોગ્યા ચકાસી અને અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવાર ONGCની ઓફિશિયલ વેબસાઇટ ongcindia.com દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
ONGC Recruitment : અરજી માટે મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી સબમિટ કરવાનો પ્રારંભ 27 એપ્રિલ, 2022થી થઈ ચૂક્યો છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે, 2022 છે. જ્યારે પરિણામ - પસંદગીની તારીખ: 23 મે, 2022 રહેશે.