Home /News /career /

ONGC નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ એડમિટ કાર્ડ રિલીઝ થયા, આ રીતે કરો ડાઉનલોડ

ONGC નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ એડમિટ કાર્ડ રિલીઝ થયા, આ રીતે કરો ડાઉનલોડ

ONGCમાં ભરતી

ONGC Admit Card 2022: ONGC નોન એક્ઝિક્યુટિવ પદ માટેની પરીક્ષા 20મી, 21મી અને 27મી ઓગસ્ટ 2022ના રોજ લેવામાં આવશે. ઉમેદવારો ONGC નોન એક્ઝિક્યુટિવના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને તેમના શેડ્યૂલ મુજબ પરીક્ષા આપી શકે છે.

    ONGC Admit Card 2022: ONGCએ તેની વેબસાઇટ ongcindia.com પર જાહેરાત નંબર 02/2022(R&P) થી નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે
    એડમિટ કાર્ડ રિલીઝ કર્યા છે. (career at ONGC) ONGC નોન એક્ઝિક્યુટિવ પદ માટેની પરીક્ષા 20મી, 21મી અને 27મી ઓગસ્ટ 2022ના રોજ લેવામાં આવશે. ઉમેદવારો ONGC નોન એક્ઝિક્યુટિવના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને તેમના શેડ્યૂલ મુજબ પરીક્ષા આપી શકે છે. (ONGC Admit Card)

    આ પોસ્ટ માટે જો તમે એપ્લાય કર્યું છે તો, અહીં આપને ONGC નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તે વિષે સ્ટૅપ બાય સ્ટેપ માહિતી આપીશું-

    ઉમેદવારો અહીં આપેલી લિંક પર ક્લિક કરીને ONGC કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડની લિંક નીચે આપેલ છે.

    ONGC એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક


    ONGC એડમિટ કાર્ડ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું?

    1. સૌ પ્રથમ ONGC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, તેમની સત્તાવાર વેબસાઇટ છે- ongcindia.com
    ત્યાં ‘career’ વિભાગની મુલાકાત લો.

    આ પણ વાંચોઃ-Railway Recruitment: રેલવે ભરતી ગ્રુપ D લેવલ 1 એડમિટ કાર્ડ રિલીઝ, આ રીતે ડાઉનલોડ કરો


    2. 'recruitment notification-2022' પર ક્લિક કરી કન્ટીન્યુ કરો.

    3. 20મી, 21મી અને 27મી ઓગસ્ટ 2022ના રોજ યોજાનારી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) માટે 'જાહેરાત નંબર 2/2022 (R&P) સામે એડમિટ કાર્ડ' પર જાઓ.

    4. હવે, 'એપ્લિકેશન નંબર' અને 'જન્મ તારીખ' વગેરે વિગતો ભરો.

    5. ONGC કોલ લેટર ડાઉનલોડ કરો.

    આ પણ વાંચોઃ-AIIMS recruitment 2022: આઇઆઇએમમાં વિવિધ શૈક્ષણિક પદો પર ભરતી, રૂ. 2,20,000 સુધીનો પગાર


    ઓએનજીસી ઓનલાઈન મોડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરી રહી છે. જેમાં ઉમેદવારો ઓનલાઇન કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ આપશે, આ ટેસ્ટ દ્વારા ઓએનજીસીમાં જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ), જુનિયર ફાયર સુપરવાઈઝર, જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ (સર્વેઇંગ), જુનિયર ટેક્નિશિયન, જુનિયર ફાયરમેન, જુનિયર મરીન રેડિયો આસિસ્ટન્ટ, જુનિયર ડીલિંગ આસિસ્ટન્ટ, જુનિયરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. મોટર વ્હીકલ ડ્રાઈવર (વિંચ ઓપરેશન્સ), જુનિયર આસિસ્ટન્ટ ઓપરેટર (હેવી ઈક્વિપમેન્ટ) અને જુનિયર સ્લિંગર કમ રિગર વગેરે ભારતીઓ કરવામાં આવશે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Recruitment, Recruitment 2022, Sarkari Naukri, Sarkari Naukri 2022, ઓએનજીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन