NVS Recruitment 2022 : નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
NVS Recruitment : નવોદય વિદ્યાલય સમિતિ (Navodaya Vidyalaya Samiti) અથવા NVS એ 1925 ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C કેટેગરીઓની પોસ્ટ માટે ભરતી માટે ઓનલાઈન અરજી ( NVS Recruitment 2022)ઓ મંગાવી છે.
નવોદય વિદ્યાલય સમિતિ (Navodaya Vidyalaya Samiti) અથવા NVS એ 1925 ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C કેટેગરીઓની પોસ્ટ માટે ભરતી માટે ઓનલાઈન અરજી ( NVS Recruitment 2022)ઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો નવોદય વિદ્યાલય ભરતી-2022 માટે 10 ફેબ્રુઆરી 2022 સુધી અથવા તે પહેલા અરજી (Apply Online) કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) માટે બોલાવવામાં આવશે, જે 1 થી 11 માર્ચ 2022 દરમિયાન યોજાશે.
નવોદય વિદ્યાલય સમિતિમાં આસિસ્ટન્ટ કમિશનર, ફિમેલ સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઓડિટ આસિસ્ટન્ટ, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, જુનિયર એન્જિનિયર (સિવિલ), સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કેટરિંગ આસિસ્ટન્ટ, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ (RO કેડર), જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ (JNV) કેડર), ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર, લેબ એટેન્ડન્ટ, મેસ હેલ્પર અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
NVS સીબીટી – 9થી 11 માર્ચ, 2022
1925 પદો પર કરાશે ભરતી
ગ્રુપ
પોસ્ટ
જગ્યા
ગ્રુપ A
આસિસ્ટન્ટ કમિશ્નર
5
ગ્રુપ A
આસિસ્ટન્ટ કમિશ્નર (એડમિન)
2
ગૃપ B
મહિલા નર્સ સ્ટાફ
82
ગૃપ C
મદદનીશ વિભાગ અધિકારી
10
ગૃપ C
ઓડિટ મદદનીશ
11
ગૃપ C
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર
04
ગૃપ C
જુનિયર એન્જિનિયર (સિવિલ)
1
ગૃપ C
સ્ટેનોગ્રાફર
22
ગૃપ C
કોમ્પ્યુટર ઓપરેટર
4
ગૃપ C
કેટરિંગ આસિસ્ટન્ટ
87
ગૃપ C
જુનિયર સચિવાલય મદદનીશ (આરઓ કેડર)
8
ગૃપ C
જુનિયર સચિવાલય મદદનીશ (JNV કેડર)
622
ગૃપ C
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર
273
ગૃપ C
લેબ એટેન્ડન્ટ
142
ગૃપ C
મેસ હેલ્પર
629
ગૃપ C
MTS
23
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ ઉમેદવારથી લઇને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. આપને જણાવી દઇએ કે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અલગ છે. વિસ્તૃત જાણકારી માટે તમે નોટિફીકેશન તપાસી શકો છો.
જગ્યા
1925
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
અરજદારોને કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT)ના આધારે શોર્ટ લીસ્ટ કરવામાં આવશેઇન્ટરવ્યુ મદદનીશ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને જુનિયર એન્જિનિયર (સિવિલ)ની પોસ્ટ માટે એકસાથે રાખવામાં આવશે.