NMDC Recruitment 2022 : ભારત સરકારની નવરત્ન કંપની NMDC એનએમડીસીમાં ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક
NMDC Recruitment 2022 : ભારત સરકારની નવરત્ન કંપની (Navratna PSC NMDC) એનએમડીસી દ્વારા 29 એક્ઝિક્યુટીવ ટ્રેઈનીની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
NMDC ET Recruitment 2022: NMDC લિમિટેડ (NMDC Limited) દ્વારા ઇલેક્ટ્રિકલ, મટિરિયલ્સ મેનેજમેન્ટ, મિકેનિકલ અને માઇનિંગમાં એક્ઝિક્યુટિવ ટ્રેઈની (Executive Trainee, ET) ના ખાલી પડેલી પદો પર ભરતી કરવા માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ પાસેથી અરજીઓ મેગાવવામાં આવી રહી છે. જેમાં અરજી કરનાર એન્જિનિયરોએ GATE 2021આપી હોવી જોઈએ. આ નોકરી માટે ઉમેદવારો 05 માર્ચ 2022 થી 25 માર્ચ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
એનએમડીસીની આ ભરતી માટે આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. જે ઉમેદવારો GATE-2021માં ઉતિર્ણ થયા હતા. તેમના માટે આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
NMDC ET Recruitment 2022:NMDC ખાલી પડેલા પદોની વિગતો
કુલ જગ્યા - 29
ઈલેક્ટ્રિકલ - 6 (UR -2. OBC -1, SC - 1, S T -1 , EWS - 1)