Home /News /career /

NLC Recruitment 2022: NLCમાં 550 એપ્રેન્ટિસની ભરતી, 15,000 સુધી મળશે સ્ટાપેન્ડ

NLC Recruitment 2022: NLCમાં 550 એપ્રેન્ટિસની ભરતી, 15,000 સુધી મળશે સ્ટાપેન્ડ

NLC Recruitment 2022 : એનલએસીમાં 550 જગ્યા પર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

NLC Recruitment 2022:NLC ઇન્ડિયા લિમિટેડે (NLC India Limited) વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન ( NLC Recruitment 2022 notification) બહાર પાડ્યું છે. આ નોકરી માટે અહીંયાથી સીધા અરજી કરી શકાશે.

    NLC Recruitment 2022:NLC ઇન્ડિયા લિમિટેડે (NLC India Limited) વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન ( NLC Recruitment 2022 notification) બહાર પાડ્યું છે. આ જગ્યા માટે ઓનલાઇન અરજી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 15 ફેબ્રુઆરી પહેલા NLCની સત્તાવાર વેબસાઇટ nlcindia.in પર અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યા અને અન્ય વિગતો અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

    મહત્વની તારીખો

    આ ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસ તા.15 ફેબ્રુઆરીના રોજ પુરી થશે.

    કેટલી જગ્યાઓ ખાલી?

    ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: 70 પોસ્ટ

    ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ: 10 પોસ્ટ

    ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ: 10 પોસ્ટ

    સિવિલ એન્જિનિયરિંગ: 35 પોસ્ટ

    મિકેનિકલ એન્જિનિયરિંગ: 75 જગ્યાઓ

    કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ: 20 પોસ્ટ

    કેમિકલ એન્જિનિયરિંગ: 10 પોસ્ટ

    માઇનિંગ એન્જિનિયરિંગ: 250 પોસ્ટ

    ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ

    ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: 85 પોસ્ટ

    સિવિલ એન્જિનિયરિંગ: 35 પોસ્ટ

    મિકેનિકલ એન્જિનિયરિંગ: 90 પોસ્ટ

    કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ: 25 પોસ્ટ

    ફાર્મસી: 15 પોસ્ટ

    આ પણ વાંચો : GSSB Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ થયા, અહીંથી કરો ડાઉનલોડ

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા550
    શૈક્ષણિક લાયકાત

    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - સંબંધિત શાખામાં યુનિવર્સિટી દ્વારા મંજૂર કરાયેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા આ પ્રકારની ડિગ્રી મંજૂર કરવાની સત્તા ધરાવતી સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યાવસાયિક સંસ્થાઓની સ્નાતક પરીક્ષા (ફુલ ટાઇમ) સમકક્ષ ગણાશે.

    પસંદગી પ્રક્રિયાતમામ પોસ્ટ માટે અલગ અલગ હશે
    અરજી ફીનોટિફિકેશનમાં ઉલ્લેખ આવે તે મુજબ
    અરજી શરૂ થવલાની તારીખ1 ફેબ્રુઆરી 2022
    અરજી કરવાની અંતિમ તારીખ15-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક  કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ભરતી માટે લાયકાતના માપદંડ

    શૈક્ષણિક લાયકાત

    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - સંબંધિત શાખામાં યુનિવર્સિટી દ્વારા મંજૂર કરાયેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા આ પ્રકારની ડિગ્રી મંજૂર કરવાની સત્તા ધરાવતી સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યાવસાયિક સંસ્થાઓની સ્નાતક પરીક્ષા (ફુલ ટાઇમ) સમકક્ષ ગણાશે.

    આ પણ વાંચો : Talati cum Mantri Bharti 2022: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે ફોર્મ ભરવાની શરૂઆત, અહીંથી કરો અરજી

    કઈ રીતે કરવી અરજી?

    આ નોકરી માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 15 ફેબ્રુઆરી પહેલા ઉપરોક્ત પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ nlcindia.in મારફતે અરજી કરી શકે છે.
    First published:

    Tags: Job and Career, Sarkari Naukri, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર