NHAI Recruitment 2022: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (National Highway Authority of India, NHAI) દ્વારા આપવામાં આવશે.સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવાની આ શાનદાર તક છે.
NHAI Recruitment 2022: નોકરી શોધતા ઉમેદવારોને પરીક્ષા વગર નોકરીની તક મળી છે. આ તકભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (National Highway Authority of India, NHAI) દ્વારા આપવામાં આવશે.સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવાની આ શાનદાર તક છે. NHAI એ મેનેજરિયલ અને હિન્દી ઓફિસરની પોસ્ટ (NHAI Recruitment 2022) પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર NHAI ની અધિકૃત વેબસાઈટ nhai.gov.in પરથી અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 24 જૂન છે.
ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર https://nhai.gov.in/#/આ લિંક પર ક્લિક કરીને આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ઉમેદવારોએ ઓનલાઈન અરજીની સાથે સાથે જરૂરી દસ્તાવેજની પ્રિન્ટ પણ પોસ્ટ કરવાની રહેશે.
આ જરૂરી દસ્તાવેજની પ્રિન્ટ DGM (HR & Admin) -IA, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, પ્લોટ નંબર: જી-5 અને 6, સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્હી- 110075 પર મોકલવાની રહશે.