NCSCM Recruitment: નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટે (NCSCM Recruitment 2022) પ્રોજેક્ટ એસોસિએટ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એમટીએસ અને અન્યની 104 જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 23 ફેબ્રુઆરી, 2022 પહેલા આ પોસ્ટ માટે અરજી (Apply Online) કરી શકે છે.
આ પદો પર કરવામાં આવશે ભરતી
પ્રોજેક્ટ એસોસિએટ 3 - 2 પોસ્ટ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ 3 - 2 પોસ્ટ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ 2 - 10 પોસ્ટ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ 1 - 13 પોસ્ટ, પ્રોજેક્ટ એસોસિએટ 3 - 34 પોસ્ટ, પ્રોજેક્ટ એસોસિએટ 2 - 20 પોસ્ટ, પ્રોજેક્ટ એસોસિએટ 1 - 7 પોસ્ટ, રીસર્ચ આસિસ્ટન્ટ- 02 પોસ્ટ, ટેક્નિકલ એન્જીનિયર IV – 1 પોસ્ટ, ટેક્નિકલ એન્જીનિયર 2 – 2 પોસ્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ IV – 3 પોસ્ટ, ટેક્નિકલ એન્જીનિયર I – 2 પોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ એસોસિએટ III -01 પોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ IV -01 પોસ્ટ,એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ II -02 પોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ I -02 પોસ્ટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 3 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
પ્રોજેક્ટ એસોસિએટ 3 નેચરલ સાયન્સ/એન્વાયર્મેન્ટલ સાયન્સ/મરીન બાયોલોજી/મરીન સાયન્સ/લાઈફ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલી છે. કામનો ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ 3 એપ્લાઇડ માઇક્રોબાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/માઇક્રોબાયોલોજી/ લાઇફ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પોસ્ટ. ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ જરૂરી છે.
પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ 2 મરીન બાયોલોજી/મરીન સાયન્સ/લાઈફ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી. ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
જગ્યા 104 શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત, ઈન્ટરવ્યૂ દ્વારા અરજી ફી નિશુલ્ક અરજી કરવાની અંતિમ તારીખ 23-2-2022 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
પ્રોજેક્ટ એસોસિએટ 3 મરીન બાયોલોજી/મરીન સાયન્સ/લાઈફ સાયન્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી. ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
આ પણ વાંચો : HAL Recruitment 2022: એચએએલમાં 85 જગ્યા પર ભરતી, 40,000 પગારથી થશે શરૂઆત રીસર્ચ આસિસ્ટન્ટ જિયોઇન્ફોર્મેટિક્સ /જીઓસાયન્સ/ એન્વાયર્મેન્ટલ સાયન્સ/ કોસ્ટલ મેનેજમેન્ટ/ જીઓલોજી/ ભૂગોળ/ રિમોટ સેન્સિંગ/ જી.આઈ.એસ./ નેચરલ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા એન્જિનિયરિંગ/ ટેકનોલોજીમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી. આ ઉપરાંત ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
આ પણ વાંચો : DRDO-DEBEL Recruitment 2022 : DRDOમાં જુનિયર રિસર્ચ ફેલોની ભરતી, 31,000 રૂ. સ્ટાઇપેન્ડ મળશે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 10 પાસ કઇ રીતે કરશો અરજી ઉપર્યુક્ત પોસ્ટ પર અરજી કરવા માટે તમે NCSCMની ઓફિશ્યલ વેબસાઇટ પર એપ્લિકેશન ભરી શકો છો. જણાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી, 2022 છે.
First published: February 13, 2022, 11:55 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career , Sarkari Naukri , કેરિયર