Home /News /career /

MP Rajya sahkari bank Recruitment 2022 : MP Apex Bankમાં 129 જગ્યા પર ભરતી, 1.30 લાખ સુધી મળશે પગાર

MP Rajya sahkari bank Recruitment 2022 : MP Apex Bankમાં 129 જગ્યા પર ભરતી, 1.30 લાખ સુધી મળશે પગાર

MP Apex Bank Recruitment : મધ્ય પ્રદેશ રાજ્ય સહકારી બેંકમાં ભરતી, અહીંથી સીધા કરો અરજી

MP Rajya sahkari bank Recruitment 2022: 25 જાન્યુઆરી 2022 થી કેડર ઓફિસર્સ (Cadre Officers)ની પોસ્ટ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની (Apex Bank Recruitment 2022) શરૂ કરી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો એપેક્સ બેંક ઓફિસરની ભરતી માટે 25 ફેબ્રુઆરી, 2022 પહેલા apexbank.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે.

વધુ જુઓ ...
    બેંકમાં નોકરી (Banking Jobs) કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. એપેક્સ બેંક (Apex Bank), એમપી (M.P. Rajya Sahakari Bank Mydt) 25 જાન્યુઆરી 2022 થી કેડર ઓફિસર્સ (Cadre Officers)ની પોસ્ટ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની (Apex Bank Recruitment 2022) શરૂ કરી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો એપેક્સ બેંક ઓફિસરની ભરતી માટે 25 ફેબ્રુઆરી, 2022 પહેલા apexbank.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે.

    129 પદો પર કરવામાં આવશે ભરતી

    ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (જનરલ મેનેજર) – 13, મેનેજર (એકાઉન્ટ્સ) – 34

    મેનેજર (એડમિનિસ્ટ્રેશન)- 34, નોડલ ઓફિસર – 12, ડેપ્યુટી જનરલ મેનેજર (SM-1) – 3, આસિસ્ટન્ટ જનરલ મેનેજર (SM-2) – 4, મેનેજર – 2, આસિ. મેનેજર જનરલ (JM-1) – 12 , ફાઇનાન્સ/એકાઉન્ટ્સ (MM-1) – 2 અન્ય પોસ્ટ માટે 1-1 જગ્યા

    પગારધોરણ

    ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (જનરલ મેનેજર)- રૂ. 77,150-112430 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ.1,10,438 પ્રતિ માસ

    મેનેજર (એકાઉન્ટ) – રૂ. 53,550-90,830 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ.78,488 પ્રતિ માસ

    મેનેજર (એડમિનિસ્ટ્રેશન)- રૂ. 53,550-90,830 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ. 78,488 પ્રતિ માસ

    નોડલ ઓફિસર – રૂ. 53,550થી રૂ. 90,830

    સિનિયર મેનેજમેન્ટ-1 (DGM)- રૂ. 91,780-1,30,060 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ. 1,30,690 પ્રતિ માસ

    સિનિયર મેનેજમેન્ટ-2(AGM) - રૂ. 83,350-1,19,310 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ. 1,20,159 પ્રતિ માસ

    મિડલ મેનેજમેન્ટ-1 (મેનેજર)- રૂ. 77,150-1,12,430 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ.1,12,412 પ્રતિ માસ

    મિડલ મેનેજમેન્ટ-2 (ડે. મેનેજર) રૂ. 66,700-99,590 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ. 98,187 પ્રતિ માસ

    જૂનિયર મેનેજમેન્ટ-1 (આસિ. મેનેજર) - રૂ. 53,550-90,830 કુલ ઈમોલ્યુમેન્ટ્સ રૂ. 79,875 પ્રતિ માસ

    નોકરીની ટૂંકી વિગતો







































    જગ્યા129
    શૈક્ષણિક લાયકાત

    ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (જનરલ મેનેજર) – કોઓપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટમાં CAIIB/DBF/ડિપ્લોમા સાથે ગ્રેજ્યુએશન અથવા ચાર્ટર્ડ/કોસ્ટ એકાઉન્ટન્ટની લાયકાત હોવી જોઇએ. બેંક સેક્ટરમાં 8 વર્ષનો અનુભવ પણ આવકાર્ય છે.

    મેનેજર (એકાઉન્ટ્સ) – સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા CA/CFAની લાયકાત હોવી જરૂરી છે.

    મેનેજર (એડમિનિસ્ટ્રેશન) - સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

    નોડલ ઓફિસર - સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

    ડેપ્યુટી જનરલ મેનેજર (સિનિયર મેનેજમેન્ટ-1) - ફર્સ્ટ ક્લાસ સાથે MBA/PGDBM/CAમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બેંક ઓફિસર કેટેગરીમાં ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ.

    આસિસ્ટન્ટન્ટ જનરલ મેનેજર (સિનિયર મેનેજમેન્ટ-2) - ફર્સ્ટ ક્લાસ સાથે MBA/PGDBM/CAમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બેંક ઓફિસર કેટેગરીમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.

    મેનેજર ફાઇનાન્સ/એકાઉન્ટ્સ (મિડલ મેનેજમેન્ટ-1) – CA/CFA અથવા સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ/ MBA સાથે (ફાઇનાન્સ)/PGDBM (ફાઇનાન્સ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ. ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    મેનેજર લો (મિડલ મેનેજમેન્ટ-1) – સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો લો કોર્સ અથવા ફર્સ્ટ ક્લાસ સાથે LLM કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારો પાસે હાઇ કોર્ટ અથવા અન્ય જાણીતી લો ઇન્સ્ટિટ્યૂટ/ લો ફર્મમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
    પસંદગી પ્રક્રિયા

    પાત્ર ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

    અરજી ફી

    આ પોસ્ટ પર અરજી કરવા માટે જનરલ અને ઓબીસીની કેટેગરીના ઉમેવારો માટે ફી પેટે રૂ. 1200 અને એસસી / એસટી / પીએચ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 900 ચૂકવવાના રહેશે.

    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ25-2-2022
    કેડર ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    કેડર ઓફિસરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાઅહીંયા ક્લિક કરો
    એપેક્સ બેન્ક ઓફિસરની 36 જગ્યાની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    એપેક્સ બેન્ક ઓફિસરની 36 જગ્યાની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાઅહીંયા ક્લિક કરો



    શૈક્ષણિક લાયકાત

    ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (જનરલ મેનેજર) – કોઓપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટમાં CAIIB/DBF/ડિપ્લોમા સાથે ગ્રેજ્યુએશન અથવા ચાર્ટર્ડ/કોસ્ટ એકાઉન્ટન્ટની લાયકાત હોવી જોઇએ. બેંક સેક્ટરમાં 8 વર્ષનો અનુભવ પણ આવકાર્ય છે.

    મેનેજર (એકાઉન્ટ્સ) – સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા CA/CFAની લાયકાત હોવી જરૂરી છે.

    મેનેજર (એડમિનિસ્ટ્રેશન) - સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

    નોડલ ઓફિસર - સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે MBA/PGDBMમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

    ડેપ્યુટી જનરલ મેનેજર (સિનિયર મેનેજમેન્ટ-1) - ફર્સ્ટ ક્લાસ સાથે MBA/PGDBM/CAમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બેંક ઓફિસર કેટેગરીમાં ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ.

    આસિસ્ટન્ટન્ટ જનરલ મેનેજર (સિનિયર મેનેજમેન્ટ-2) - ફર્સ્ટ ક્લાસ સાથે MBA/PGDBM/CAમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બેંક ઓફિસર કેટેગરીમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.

    મેનેજર ફાઇનાન્સ/એકાઉન્ટ્સ (મિડલ મેનેજમેન્ટ-1) – CA/CFA અથવા સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ/ MBA સાથે (ફાઇનાન્સ)/PGDBM (ફાઇનાન્સ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ. ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    મેનેજર લો (મિડલ મેનેજમેન્ટ-1) – સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો લો કોર્સ અથવા ફર્સ્ટ ક્લાસ સાથે LLM કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારો પાસે હાઇ કોર્ટ અથવા અન્ય જાણીતી લો ઇન્સ્ટિટ્યૂટ/ લો ફર્મમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022 : BOBમાં 220 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી


    વયમર્યાદા

    ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (જનરલ મેનેજર) – 18 વર્ષથી 50 વર્ષ

    મેનેજર (એકાઉન્ટ્સ) – 18થી 35 વર્ષ

    મેનેજર (એડમિનિસ્ટ્રેશન) – 18થી 35 વર્ષ

    નોડલ ઓફિસર – 18થી 35 વર્ષ

    પસંગદગી પ્રક્રિયા

    પાત્ર ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો : Teachers Recruitment 2022: વિદ્યા સહાયકની ભરતીની રાહનો અંત, આ તારીખે બહાર પડશે 3300 જગ્યા માટેની જાહેરાત

    કઇ રીતે કરશો અરજી

    - ઓફિશ્યલ વેબસાઇટ www.apexbank.in ઓપન કરી “Click Here for New Registration” પર ક્લિક કરો.

    - હવે તમારું નામ, કોન્ટેક્ટ અને ઇમેલ આઇડી વગેરે એન્ટર કરી રજીસ્ટ્રેશન કરો. સ્ક્રિન પર તમને એક પાસવર્ડ આપવામાં આવશે.

    - તમારી તમામ વિગતો દાખલ કરીને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરો અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.

    - તમારો ફોટો અને સહીના સ્કેન ફોટોગ્રાઉ અપલોડ કરો. પ્રીવ્યૂ ટેબ પર ક્લિક કરી ફાઇનલ સબમિટ કરો.

    - અરજી ફીનું પેમેન્ટ કરીને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરો.

    અરજી ફી

    આ પોસ્ટ પર અરજી કરવા માટે જનરલ અને ઓબીસીની કેટેગરીના ઉમેવારો માટે ફી પેટે રૂ. 1200 અને એસસી / એસટી / પીએચ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 900 ચૂકવવાના રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, કેરિયર

    આગામી સમાચાર