MP Rajya sahkari bank Recruitment 2022 : એમપી એપેક્સ બેંકમાં 129 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક
MP Rajya sahkari bank Recruitment 2022 : એમપી એપેક્સ બેંકમાં 129 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક
MP Apex Bank Recruitment : મધ્ય પ્રદેશ સહકારી બેંકમાં ભરતી, આજે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તક
MP Rajya sahkari bank Recruitment 2022 : મધ્યપ્રદેશ રાજ્ય સહકારી બેંકમાં 129 પોસ્ટ પર ભરતી માટે ઓનલાઇન (Online Application) અરજી કરવાની આજે અંતિમ તક છે. રસ ઘરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા આપવામાં આવેલી ડાયરેક્ટ લિંકનો ઉપયોગ કરી શકે છે.
MP Rajya sahkari bank Recruitment 2022 :બેંકમાં નોકરી (Banking Jobs) કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. એપેક્સ બેંક (Apex Bank), એમપી (M.P. Rajya Sahakari Bank Mydt) 25 જાન્યુઆરી 2022 થી કેડર ઓફિસર્સ (Cadre Officers)ની પોસ્ટ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની (Apex Bank Recruitment 2022) શરૂ કરવામાં આવી છે.. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો એપેક્સ બેંક ઓફિસરની ભરતી માટે 25 ફેબ્રુઆરી, 2022 પહેલા apexbank.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
મેનેજર ફાઇનાન્સ/એકાઉન્ટ્સ (મિડલ મેનેજમેન્ટ-1) – CA/CFA અથવા સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ/ MBA સાથે (ફાઇનાન્સ)/PGDBM (ફાઇનાન્સ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ. ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
મેનેજર લો (મિડલ મેનેજમેન્ટ-1) – સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો લો કોર્સ અથવા ફર્સ્ટ ક્લાસ સાથે LLM કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારો પાસે હાઇ કોર્ટ અથવા અન્ય જાણીતી લો ઇન્સ્ટિટ્યૂટ/ લો ફર્મમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
પાત્ર ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી ફી
આ પોસ્ટ પર અરજી કરવા માટે જનરલ અને ઓબીસીની કેટેગરીના ઉમેવારો માટે ફી પેટે રૂ. 1200 અને એસસી / એસટી / પીએચ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 900 ચૂકવવાના રહેશે.