Home /News /career /

MoFPI Recruitment : ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયની ભરતી, 2.50 લાખ સુધી મળશે પગાર

MoFPI Recruitment : ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયની ભરતી, 2.50 લાખ સુધી મળશે પગાર

MoFPI Recruitment : ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ માટે ભરતી, 29 જગ્યા માટે અહીંથી કરો અરજી

MoFPI Recruitment 2022: ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MoFPI)એ કન્સલ્ટન્ટ્સ અને યંગ પ્રોફેશનલ્સની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ (MoFPI Recruitment 2021-22) મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 31 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં આ પદો માટે અરજી કરી શકે છે

વધુ જુઓ ...
    MoFPI Recruitment : ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MoFPI)એ કન્સલ્ટન્ટ્સ અને યંગ પ્રોફેશનલ્સની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ (MoFPI Recruitment 2021-22) મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 31 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં આ પદો માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે વધુ જાણકારી mofpi.gov.in પરથી મળી શકે છે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે પીજીડી/ માસ્ટર ડિગ્રી/એમબીએ/ પીજીડીએમ ફાઇનાન્સ/પીજી ડિગ્રી (MoFPI Recruitment 2022 Qualification જેવી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વધારાની લાયકાત હોવી જરૂરી છે. આ નોકરી માટે રસ ધરાવતા (MoFPI Recruitment 2022 Online Application) અને લાયક ઉમેદવારો અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પોસ્ટ વાઇઝ લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ, અહીં કેવી રીતે અરજી કરવી તે સહિતની માહિતી અહીંથી મેળવી શકે છે. આ અરજીઓ જાહેરાત નંબર: એમ-11/6/2020-(એફએમઇ)(ભાગ-1) મારફતે મંગાવવામાં આવી છે.



    • કયા પદ પર કેટલી થશે ભરતી?

    - કુલ-29 પોસ્ટ્સ
    - લીડ પ્રોજેક્ટ મેનેજર – સ્ટેટ પ્રોગ્રામ- 01
    - લીડ પ્રોજેક્ટ મેનેજર (કેપેસિટી બિલ્ડીંગ)- 01
    - લીડ પ્રોજેક્ટ મેનેજર નોલેજ મેનેજમેન્ટ- 01
    - કોમ્યુનિકેશન મેનેજર- 02
    - યંગ પ્રોફેશનલ ટેકનિકલ- 04
    - યંગ પ્રોફેશનલ મેનેજમેન્ટ- 04

    • શૈક્ષણિક લાયકાત

    - લીડ પ્રોજેક્ટ મેનેજર – સ્ટેટ પ્રોગ્રામ-નિવૃત્ત જનરલ મેનેજર અથવા તેનાથી ઉપરના સ્તર સાથે ક્રેડિટ અને સ્પૉન્સર સ્કીમ માટે સરકાર માટે કામ કરવાનો અનુભવ

    - લીડ પ્રોજેક્ટ મેનેજર (કેપેસિટી બિલ્ડીંગ)-પીજીડી/ માસ્ટર ડિગ્રી

    - લીડ પ્રોજેક્ટ મેનેજર નોલેજ મેનેજમેન્ટ-પીજીડી/ માસ્ટર ડિગ્રી

    - કોમ્યુનિકેશન મેનેજર-પીજીડી/માસ્ટર ડિગ્રી

    - યંગ પ્રોફેશનલ ટેકનિકલ-પીજીડી/માસ્ટર ડિગ્રી

    - યંગ પ્રોફેશનલ મેનેજમેન્ટ-પીજીડી/એમબીએ

    આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા29
    શૈક્ષણિક લાયકાત

    લીડ પ્રોજેક્ટ મેનેજર (કેપેસિટી બિલ્ડીંગ)-પીજીડી/ માસ્ટર ડિગ્રી

    - લીડ પ્રોજેક્ટ મેનેજર નોલેજ મેનેજમેન્ટ-પીજીડી/ માસ્ટર ડિગ્રી

    - કોમ્યુનિકેશન મેનેજર-પીજીડી/માસ્ટર ડિગ્રી

    - યંગ પ્રોફેશનલ ટેકનિકલ-પીજીડી/માસ્ટર ડિગ્રી

    - યંગ પ્રોફેશનલ મેનેજમેન્ટ-પીજીડી/એમબીએ
    પસંદગી પ્રક્રિયાનોકરીની પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે
    અરજી કરવાનું માધ્.યમઓનલાઇન
    અરજી કરવાની ફીનિશુલ્ક
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ31-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવામ માટેઅહીયા ક્લિક કરો



    • જોબ નોટિફિકેશન:

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે 31 જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ સંબંધમાં વિગતો માટે નોટિફિકેશન લિંક તપાસો.

    આ પણ વાંચો : Punjab National Bank Recruitment 2022: PNBમાં ઓફિસરની પોસ્ટ પર ભરતી, અહીંથી કરો અરજી

    • મહત્વની તારીખો:

    આ નોકરી માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Careers, MoFPI, Recruitment 2022, Sarkari Naukri

    આગામી સમાચાર