Home /News /career /Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર અને ટ્રેઝરી મેનેજર સહિતની જગ્યા પર ભરતી થશે

Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર અને ટ્રેઝરી મેનેજર સહિતની જગ્યા પર ભરતી થશે

Mehsana Bank Recruitment 2022

Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર, ચીફ રિસ્ક ઓફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર, ક્રેડિટ એપ્રેઝલ મેનેજર, ટ્રેઝરી મેનેજર, આઇટી ટેકનોલોજી મેનેજર / ઓફિસર અને આઇટી ડેવલપમેન્ટ મેનેજર / ઓફિસર, આઇટી સિક્યુરિટી મેનેજર / ઓફિસર, ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર / ઓફિસર, અને સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બજારમાં ચાલતા પગારધોરણ સમકક્ષ મહેનતાણું મળશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    MUC Bank Recruitment 2022 Notification For 25 Posts: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં ખાલી પડેલી 25 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ચીફ ફાયનાન્સ ઓફિસર, ચીફ રિસ્ક ઓફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર, ક્રેડિટ એપ્રેઝલ મેનેજર, ટ્રેઝરી મેનેજર, આઇટી ટેકનોલોજી મેનેજર, આઇટી ટેકનોલોજી મેનેજર અને આઇટી ડેવલપમેન્ટ ઓફિસર, આઇટી સિક્યુરિટી મેનેજર અને આઇટી ડેવલપમેન્ટ ઓફિસર, ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર અને ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર ઓફિસર અને સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 નવેમ્બર 2022 ના રોજ પૂરું થશે. અહીં એમયુસી બેંક ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર સહિતની વિગતો આપવામાં આવી છે.



    જગ્યાનું નામજગ્યાની સંખ્યા
    ચીફ ફાયનાન્સ ઓફિસર1
    ચીફ રિસ્ક ઓફિસર1
    ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર1
    ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ હેડ1
    ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર5
    ક્રેડિટ અપ્રાઇઝલ મેનેજર5
    ટ્રેઝરી મેનેજર2
    IT ટેકનોલોજી મેનેજર & ઓફિસર2
    IT ડેવલપમેન્ટ મેનેજર & ઓફિસર2
    IT સિક્યુરિટી મેનેજર & ઓફિસર2
    ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર & ઓફિસર2
    સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટ1
    કુલ25 જગ્યા

    આ પણ વાંચો:  10 પાસ ઉમેદવારો માટે સરકારી ભરતી, સેન્ટ્રલ કોલફિલ્ડ્સમાં નોકરી માટે આજથી અરજીઓ શરૂ
    જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત અને અનુભવ
    ચીફ ફાયનાન્સ ઓફિસરઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (સીએફએ) અથવા એમબીએ (ફાઇનાન્સ)અનુભવ: બેંકો/ મોટા કોર્પોરેટ / પીએસયુ / એફઆઇ / નાણાકીય સેવાઓ સંસ્થાઓમાં નાણાકીય કામગીરીઓ (ખાસ કરીને કરવેરાની બાબતોમાં કામગીરી) ની દેખરેખ રાખવાનો 10 વર્ષનો અનુભવ, જેમાંથી -03 વર્ષ વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરે હોવા જોઈએ
    ચીફ રિસ્ક ઓફિસરગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સ (જી.એ.આર.પી.) જેવી પ્રીમિયમ સંસ્થાઓના નાણાકીય જોખમ વ્યવસ્થાપનમાં વ્યાવસાયિક પ્રમાણપત્ર સાથે કોઈ પણ પ્રવાહમાં સ્નાતક/અનુસ્નાતક (સરકાર, સરકારી સંસ્થાઓ/એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત)અનુભવઃ 7 વર્ષનો અનુભવ
    ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરચાર્ટર્ડ એકાઉન્ટન્ટ; અથવા કંપની સેક્રેટરી; અથવા એમબીએ (ફાઇનાન્સ)અનુભવ: બેંકિંગમાં 7 વર્ષ કે તેથી વધુનો અનુભવ, જેમાંથી ઓડિટ/ફાઇનાન્સ/અનુપાલન/કાયદાકીય/રિસ્ક મેનેજમેન્ટમાં લઘુતમ- 03 વર્ષ
    ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ હેડગ્રેજ્યુએટ, CAIIB પાસને અગ્રતાઅનુભવ: બેંકોમાં ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 5થી 10 વર્ષનો અનુભવ
    ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટરગ્રેજ્યુએટ, CAIIB પાસ કરનારને અગ્રતાઅનુભવ: બેંકોમાં ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 3થી 5 વર્ષનો અનુભવ
    ક્રેડિટ અપ્રાઇઝલ મેનેજરઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા નામાંકિત યુનિવર્સિટીમાંથી એમબીએ (ફાઇનાન્સ)અનુભવઃ ઓછામાં ઓછો 2થી 5 વર્ષનો અનુભવ
    Treasury Managerઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અથવા નામાંકિત યુનિવર્સિટીમાંથી એમબીએ (ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ)/એમબીએ (ફાઇનાન્સ)અનુભવઃ ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ
    આઈટી ટેકનોલોજી મેનેજર અને ઓફિસરકમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રીઅનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ
    આઈટી ટેકનોલોજી મેનેજર અને ઓફિસરકમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રીઅનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ
    આઈટી સિક્યુરિટી મેનેજર અને ઓફિસરકમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રીઅનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ
    ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર અને ઓફિસરકમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રીઅનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ
    સ્ટેનોગ્રાફર પર્સનલ આસિસ્ટન્સસ્નાતક, ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાંઇંગ્લિશમાં સરકારી પ્રમાણિત સ્પીડ 80 ડબલ્યુપીએમસ્ટેનોગ્રાફી (પિટમેન અથવા ગ્રેગ)CCC પાસ કરેલું અને MS Officeનું સારું જ્ઞાનઅનુભવઃ સ્ટેનોગ્રાફર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ (અંગ્રેજી)

    વયમર્યાદા


    ઉમેદવારો 35થી 50 વર્ષ વચ્ચેના હોવા જોઈએ. આઇટી ટેકનોલોજી મેનેજર/ઓફિસર અને આઇટી ડેવલપમેન્ટ મેનેજર/ઓફિસર, ઓફિસર, આઇટી સિક્યુરિટી મેનેજર/ઓફિસર અને ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર/ઓફિસર પદો માટે વયમર્યાદા આપવામાં આવી નથી. વયમર્યાદા સંબંધિત વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફીકેશન તપાસો.

    આ પણ વાંચો: Sarkari Naukri 2022: ITI અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે UCIL માં સરકારી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ છે નજીક

    પગારધોરણ


    ચીફ ફાયનાન્સ ઓફિસર, ચીફ રિસ્ક ઓફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર, ક્રેડિટ એપ્રેઝલ મેનેજર, ટ્રેઝરી મેનેજર, આઇટી ટેકનોલોજી મેનેજર / ઓફિસર અને આઇટી ડેવલપમેન્ટ મેનેજર / ઓફિસર, આઇટી સિક્યુરિટી મેનેજર / ઓફિસર, ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર / ઓફિસર, અને સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બજારમાં ચાલતા પગારધોરણ સમકક્ષ મહેનતાણું મળશે.
    First published:

    Tags: Bank Jobs, Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन