Home /News /career /English Learning: ઘર બેઠા વધારો અંગ્રેજીનું જ્ઞાન, જાણો રોજબરોજના શબ્દોનો કેવી રીતે કરવો ઉપયોગ
English Learning: ઘર બેઠા વધારો અંગ્રેજીનું જ્ઞાન, જાણો રોજબરોજના શબ્દોનો કેવી રીતે કરવો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર
English Learning: પોતાની માતૃભાષા સિવાય અન્ય ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. હાલ દરેકે ક્ષેત્રમાં અંગ્રેજીનું ઘણું મહત્વ છે. અહીં આપેલા અમુક રોજિંદા વપરાશના શબ્દો શીખીને પણ તમે અંગ્રેજી ભાષાને વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો.
Learn English Daily:અંગ્રેજીમાં વાત કરતા સાંભળી લોકો કેવા ઇમ્પ્રેશ થઈ જાય છે! પોતાની માતૃભાષા સિવાય અન્ય ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. હાલ દરેકે ક્ષેત્રમાં અંગ્રેજીનું ઘણું મહત્વ છે. અહીં આપેલા અમુક રોજિંદા વપરાશના શબ્દો શીખીને પણ તમે અંગ્રેજી ભાષાને વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો. જાણો શબ્દનો અર્થ અને ઉપયોગ(daily Routine English)
બાળકો હોય કે વડીલો, લગભગ દરેક જણ આજકાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તેન ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટેટસ લખવું હોય કે વિડિયો બનાવવો હોય, ત્યાં ઘણા બધા લોકો અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપે છે. આવા ઉદાહરણ દ્વારા, (English learn with example) તમને જીવનમાં અંગ્રેજીનું મહત્વ સમજાવવા માંગીએ છીએ.(Learn English Language)
તમારો અભ્યાસ પતી ગયો હોઈ, તમે નોકરી મેળવી લીધી છે કે, ગૃહિણી છો અથવા નિવૃત્ત થઈ ગયા હોવ, તમે વિચારશો કે હવે વિદેશી ભાષા શીખવા સમય કેમ બગાડવો? પરંતુ અંગ્રેજી હવે માત્ર વિદેશી ભાષા નથી રહી. તે આપણી રોજિંદી વાતચીતનો મહત્વનો ભાગ બની ગયો છે. તમે અહીં આપેલા કેટલાક સામાન્ય શબ્દોનો ગુજરાતી અર્થ જાણી અંગ્રેજીમાં સરળતાથી વાતચીત કરી શકો છો.
1. Laugh – હસવું Example: Who did you laugh at? (તમે કોનાં પર હસી રહ્યાં હતા?)
3. Look after – સારસંભાળ લેવી/ ધ્યાન રાખવું Example: Who will look after you if you settle abroad? (તું વિદેશમાં રહેવા જઈશ તો, તારી સારસંભાળ કોણ રાખશે?)
4. Feed – ખવડાવવું Example: Did you feed the cat? (શું તે બિલાડીને ખવડાવ્યું ?)
5. Matter – બાબત Example: What Was the matter you were talking about ? (તમેં કઈ બાબત વિશે વાત કરી રહ્યાં હતાં?)
6. Quarrel – ઝઘડો કરવો Example: Shivam and Akshay often quarrel with each other. (શિવમ અને અક્ષય વચ્ચે ઘણીવાર ઝઘડો થતો હોય છે.)