Home /News /career /

JEE Mains 2022: જેઈઈ મેન 2022 અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખોથી શરૂ થઈ શકે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

JEE Mains 2022: જેઈઈ મેન 2022 અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખોથી શરૂ થઈ શકે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

JEE Mains Registration 2022 : જેઈઈ મેન્સની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગે મહત્ત્વના સમાચાર

JEE Main 2022 : નેટીએ (NTA) દ્વારા જેઈઈ (JEE Main 2022)ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. જાણો ક્યા મહિનામાં યોજાશે પરીક્ષા

    JEE Main 2022 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિશન (JEE Main 2022 Registration)ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગલા અઠવાડિયેથી શરૂ કરવામાં આવી શકે છે. એનટીએ દ્વારા પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આના માટે રજિસ્ટ્રેશન પણ જાહેરાત (JEE Main 2022 Exam Dates)ની પણ જાહેરાત કરવામાં આવશે. જેઈઈ પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી, માર્ચ, મે મહિનામાં થશે. ઓનલાઇન મોડમાં યોજાનારી પરીક્ષા ચાર સેશન્સમાં યોજાશે. જેઈઈ મેન્સ વિદ્યાર્થીઓ પાસે ચાર એટેમ્પ્ટ આપવાનો ઓપ્શન છે. વિદ્યાર્થી ધારે તેટલા એટેમ્પ્ટ આપી શકે છે. જે એટેમ્પ્ટમાં સારું પરિણામ આવે તેના પર્સેન્ટાઇલ એડમિશનના મેરિટમાં ગણવામાં આવે છે.

    JEE Main 2022 First Attempt : જેઈઈ મેનની ફર્સ્ટ એટેમ્પ્ટ 2022માં સૌથી પહેલા ફેબ્રુઆરીમાં યોજાશે. સૌથી પહેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ફેબ્રુઆરીની એટેમ્પ્ટ માટે જ થશે. આ પ્રક્રિયા આગામી અઠવાડિયે થઈ શકે છે.

    બે પાર્ટમાં યોજાય છે પરીક્ષા

    જેઈઈ મેન માટે યોજાનાર પરીક્ષા બે પાર્ટમાં યોજાય છે. વિદ્યાર્થી બારમું પાસ હોવો જોઈએ અને ઓછામાં ઓછા ધોરણ 12માં 75 ટકા માર્ક્સ હગોવો અનિવાર્ય છે. આ ગુણ સાથે જ વિદ્યાર્થી એનઆઈટી અને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે લાયકત ગણાય છે. જેઈઈ મેન પરીક્ષા બે ચરણમાં યોજાશે. પહેલું પેપેર અન્ડરગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ એટલે કે બીઈ અને બીટેક માટે યોજાય છે જ્યારે બીજુ બીઆર્કનું હોય છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

    આ વિષયો હોવા જરૂરી છે

    બીઈ-બીટેકના ઉમેદવારો માટે ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બાયોટેકનોલોજી અને ટેકનિકલ વ્યાવસાયિક વિષયો સાથે પરીક્ષઆ પાસ કરેલી હોવી અનિવાર્ય છે.

    B.Archના ઉમેદવારો માટે મેથ્સ, ફિઝિક્સ અને રસાયણ વિજ્ઞાન સાથે યોગ્યતા પાસ પરીક્ષા દેવી અનિવાર્ય છે.

    બીપ્લાન: ઉમેદવારોની ગણિત સાથે પરીક્ષામાં ઉતિર્ણ હોવો જોઈએ.

    એનઆઈટી, આઈઆઈટી અને જેએફઆઈટીમાં એડમિશન માટે ધો.12ના 75 અને BArch/BPlanning પાઠ્યક્રમમાં પ્રવેશ માટે 50% આવશ્યક હોવા અનિવાર્ય છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: સરકારી નોકરીમાં બમ્પર ભરતી, 7000થી વધુ જગ્યાઓ પર થશે નિમણૂંક, આવી રીતે કરો અરજી

    જેઈઈ મેનની જાહેરાત માટે

    જેઈઈ મેનની જાહેરાત માટે અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે તમામ માહિતી તેની વેબસાઇટ પર જ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી લઈને અન્ય તમામ બાબતો માટે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહે તે હિવાતવ છે.

    ઓફિશિયલ વેબસાઇટની લિંક
    Published by:Jay Mishra
    First published:

    Tags: Education News, JEE Mains, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन