Home /News /career /

ITI limbadi Bharti 2022: ITI ભરતી લીંબડીમાં સુપરવાઈઝરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

ITI limbadi Bharti 2022: ITI ભરતી લીંબડીમાં સુપરવાઈઝરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

નોટિફિકેશન

ITI પ્રવાસી સુપરવાઈઝર ભરતી 2022: ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી ખાતે પ્રવાસી સુપરવાઈઝરની ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક લાયક ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકે છે.

    ITI પ્રવાસી સુપરવાઈઝર ભરતી 2022:  સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી ખાતે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે. આ ભરતી કાયમી માટે નથી. જ્યાં સુધી સંસ્થામાં નિયમિત જગ્યાઓનો ભરાય ત્યાં સુધી કાર્ય કરી શકાશે. તેમજ અન્ય કોઈ પણ પ્રકારનો હક હિસ્સો મળવા પાત્ર નહિ. જેનું બાહેંધરી એફિડેવિટ રજુ કરવાનું રહેશે.

    ભરતી સંબંધિત જરૂરી માહિતી:


    સંસ્થાનું નામ: ITI લીંબડી

    જગ્યાનું નામ: પ્રવાસી સુપરવાઇઝર (ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કમ્પ્યુટર ગ્રુપ)

    અરજી માટેની અંતિમ તારીખ: 27 ઓગસ્ટ 2022

    પગાર ધોરણ: 14040 પ્રતિ માષ

    અરજી કરવાની રીત: ઓફલાઈન

    અરજી સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી:


    જે તે કોર્ષ મુજબ લાગુ પડતી લાયકાત જેમાં ડીગ્રી માટે 1 વર્ષ, ડીપ્લોમાં માટે 2 વર્ષ, આઈ.ટી.આઈ. પાસ (સી.આઈ.ટી.એસ. પાસને અગ્રતા) માટે ૩ વર્ષનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તારીખ 27 ઓગસ્ટ 2022 સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજીનું સરનામું, ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી, સરસ્વતી વિદ્યાલયની સામે, કોલેજ રોડ લીંબડી.

    નોંધ: અરજી ફોર્મ સંસ્થા ખાતે મળશે. તેમજ વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.

    નોટિફિકેશન


    સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગુ.રા. ગાંધીનગર હસ્તકના જીલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ માટે 11 મહિનાના કરાર આધારિત સુરક્ષા અધિકારી અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતીકરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગુ.રા. ગાંધીનગર હસ્તકના જીલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ માટે 11 મહિનાના કરાર આધારિત સુરક્ષા અધિકારી અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતીકરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Sarkari Naukri: પાટણમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો


    ઉલ્લેખનીય છે કે કમિશ્નર ગ્રામ વિકાશ કચેરી ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ભાગ 2 યોજના અંતર્ગત SWM કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Gujarat SWM Bharti 2022: કમિશ્નર ગ્રામ વિકાસ કચેરીમાં SWM કન્સલ્ટન્ટની ભરતી, રૂ.40,000 સુધી પગાર


    આ ભરતી 11 મહિનાના કરાર આધારિત રહેશે. તેમજ તમારી અરજી નક્કી કરેલા સમય બાદ મળશે તો માન્ય ગણાશે નહિ. વધુ માહિતી અને અરજી ફોર્મ માટે સત્તાવાર વેબસાઈટ www.ruraldev.gujarat.gov.in  નો ઉપયોગ કરવાનો રહેશે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career and Jobs, Career News, Jobs and Career, Recruitments

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन