ISRO NRSC Recruitment 2022 Job Notification: ને શનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (National Remote Sensing Centre, ISRO-NRSC), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS) માં સાઈન્ટિસ્ટ/એન્જિનિયર-SC/SD/JRF ના 55 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઉપરોક્ત ખાલી પદો પર અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો 8 મે, 2022 સુધીમાં અરજી કરી શકે છે.
ISRO NRSC Recruitment 2022 Job Notification: ખાલી પદો વિશે વિગતો : જુનિયર રિસર્ચ ફેલો (JRF) , JRF1-12 રિસર્ચ સાઈન્ટિસ્ટ (RS)
RS01-05, RS02-07, RS03-03, RS04-12, RS05-03, RS06-01, RS07-08
RS08-02, રિસર્ચ અસોસિએટ (RA) RA01-02
ISRO NRSC Recruitment 2022 Job Notification: લાયકાતના ધારાધોરણ શૈક્ષણિક લાયકાત: જુનિયર રિસર્ચ ફેલો (JRF)
JRF1
GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગ સાથે B.E / B.Tech અથવા એગ્રીકલ્ચરમાં MSc.
રિસર્ચ સાયન્ટિસ્ટ (RS)
RS01
GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ/ કોમ્પ્યૂટર સાયન્સ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ જીઓઈન્ફોર્મેટિક્સ માં B.E / B.Tech.
RS02
GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગ/ એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં B.E /B.Tech અથવા એગ્રિકલ્ચર/ એન્વાયરમેન્ટલ સાયન્સમાં M.Sc.
RS03
GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને 4 વર્ષ એગ્રિકલ્ચરમાં B.Sc અથવા એગ્રિકલ્ચર/ એન્વાયરમેન્ટલ સાયન્સમાં M.Sc.
RS04
કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ/ કોમ્પ્યૂટર સાયન્સ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં M.E/ M.Tech અને B.E / B.Tech.
નોકરીની ટૂંકી વિગતો જગ્યા 55 શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષયોમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ દ્વારા અરજી ફી નિશુલ્ક અરજી કરવાની અંતિમ તારીખ 8-5-2022 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
RS05
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યૂનિકેશન એન્જીનિયરિંગમાં ME / M. Tech અને B.E / B.Tech.
RS06
જીઓલોજીમાં BSc સાથે MSc/ MSc ટેક/ જીઓલોજીમાં M Tech.
RS07
સિવિલ એન્જીનિયરિંગમાં વોટર રિસોર્સ/ હાઈડ્રોલોજી/ હાઈડ્રોલિક્સ/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં M.E / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગમાં B.E / B.Tech વોટર રિસોર્સ/ હાઈડ્રોલોજી/ હાઈડ્રોલિક્સ/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલીઝેશન સાથે ઈન્ટગ્રેટેડ M.E/M.Tech.
આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી RS08
એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં સોઈલ એન્ડ વોટર કન્ઝર્વેશન/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન સાથે M.E / M.Tech / MSc અને એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં B.E / B.Tech અથવા એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં સોઈલ એન્ડ વોટર કન્ઝર્વેશન/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન સાથે ઈન્ટીગ્રેટેડ M.E. /M.Tech.
રિસર્ચ અસોસિએટ (RA)
RA01
બોટની/ઇકોલોજી/ફોરેસ્ટ્રી/એન્વાયરમેન્ટલ સાયન્સ/વાઇલ્ડ લાઇફ બાયોલોજીમાં સંબંધિત વિષયમાં MSc & BSc.
ISRO NRSC Recruitment 2022 Job Notification: આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા અને અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો 8 મે 2022 પહેલા https://www.nrsc.gov.in/Career_Apply પર અરજી કરી શકે છે.
Published by: Jay Mishra
First published: April 28, 2022, 06:46 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career , Sarkari Naukri , ઇસરો , કેરિયર