Home /News /career /

ISRO NRSC Recruitment : ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, 47,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

ISRO NRSC Recruitment : ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, 47,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

ISRO Recruitment 2022 : ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

ISRO NRSC Recruitment 2022 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા 55 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 8-5-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    ISRO NRSC Recruitment 2022 Job Notification: નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (National Remote Sensing Centre, ISRO-NRSC), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS) માં સાઈન્ટિસ્ટ/એન્જિનિયર-SC/SD/JRF ના 55 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઉપરોક્ત ખાલી પદો પર અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો 8 મે, 2022 સુધીમાં અરજી કરી શકે છે.  આ ભરતી માટે ઓનાલઈન અરજી કરવાની રવિવારે આઠમી મેના રોજ અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

    ISRO NRSC Recruitment 2022 : ખાલી પદો વિશે વિગતો  : જુનિયર રિસર્ચ ફેલો (JRF) , JRF1-12  રિસર્ચ સાઈન્ટિસ્ટ (RS) , RS01-05, RS02-07, RS03-03,  RS04-12, RS05-03, RS06-01, RS07-08.  RS08-02,  રિસર્ચ અસોસિએટ (RA)  RA01-02

    ISRO NRSC Recruitment 2022  શૈક્ષણિક લાયકાત:

    જુનિયર રિસર્ચ ફેલો (JRF)
    JRF1

    GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગ સાથે B.E / B.Tech અથવા એગ્રીકલ્ચરમાં MSc.

    રિસર્ચ સાયન્ટિસ્ટ (RS)
    RS01

    GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ/ કોમ્પ્યૂટર સાયન્સ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ જીઓઈન્ફોર્મેટિક્સ માં B.E / B.Tech.

    RS02

    GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગ/ એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં B.E /B.Tech અથવા એગ્રિકલ્ચર/ એન્વાયરમેન્ટલ સાયન્સમાં M.Sc.

    આ પણ વાંચો :  IOCL Recruitment: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 19 જગ્યા માટે ભરતી, 1,05,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    RS03

    GIS/ રિમોટ સેન્સિંગ/ રિમોટ સેન્સિંગ & GIS/ જીઓઈન્ફોર્મેટિક્સ/જીઓમેટિક્સ/ જીઓસ્પાટલ ટેક્નોલોજી/ સ્પોટિએલ ઈન્ફોર્મેશન ટેક્નિકલમાં ME / M.Tech અને 4 વર્ષ એગ્રિકલ્ચરમાં B.Sc અથવા એગ્રિકલ્ચર/ એન્વાયરમેન્ટલ સાયન્સમાં M.Sc.

    RS04

    કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ/ કોમ્પ્યૂટર સાયન્સ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં M.E/ M.Tech અને B.E / B.Tech.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા55
    શૈક્ષણિક લાયકાતસંબંધિત વિષયોમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ8-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    RS05

    ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યૂનિકેશન એન્જીનિયરિંગમાં ME / M. Tech અને B.E / B.Tech.

    RS06

    જીઓલોજીમાં BSc સાથે MSc/ MSc ટેક/ જીઓલોજીમાં M Tech.

    RS07

    સિવિલ એન્જીનિયરિંગમાં વોટર રિસોર્સ/ હાઈડ્રોલોજી/ હાઈડ્રોલિક્સ/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં M.E / M.Tech અને સિવિલ એન્જીનિયરિંગમાં B.E / B.Tech વોટર રિસોર્સ/ હાઈડ્રોલોજી/ હાઈડ્રોલિક્સ/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલીઝેશન સાથે ઈન્ટગ્રેટેડ M.E/M.Tech.

    આ પણ વાંચો : IARI Recruitment 2022 : ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 462 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે પગાર

    RS08

    એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં સોઈલ એન્ડ વોટર કન્ઝર્વેશન/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન સાથે M.E / M.Tech / MSc અને એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં B.E / B.Tech અથવા એગ્રીકલ્ચર એન્જીનિયરિંગમાં સોઈલ એન્ડ વોટર કન્ઝર્વેશન/ ઈરીગેશન વોટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન સાથે ઈન્ટીગ્રેટેડ M.E. /M.Tech.

    રિસર્ચ અસોસિએટ (RA)
    RA01

    બોટની/ઇકોલોજી/ફોરેસ્ટ્રી/એન્વાયરમેન્ટલ સાયન્સ/વાઇલ્ડ લાઇફ બાયોલોજીમાં સંબંધિત વિષયમાં MSc & BSc.

    ISRO NRSC Recruitment 2022 Job Notification: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા અને અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો 8 મે 2022 પહેલા https://www.nrsc.gov.in/Career_Apply પર અરજી કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર