IRCON recruitment 2022 : ભારત સરકારની સંસ્થા ઈરકોન (IRCON)માં જુદી જુદી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનના આધારે અરજી કરી શકે છે.
IRCON Recruitment 2022: ઇરકોન (IRCON) ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા મેનેજર, સીનિયર વર્ક એન્જિનિયર/સર્વે, સેફ્ટી એન્જિનિયર અને સીનિયર વર્ક્સ એન્જિનિયર/ક્વોલિટી સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો આગામી 28 અને 30 માર્ચ 2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ દ્વારા અરજી કરી શકે છે.
મેનેજર/બ્રિજ, મેનેજર/અર્થ વર્ક, મેનેજર/સિવિલ, મેનેજર/જનરલ: AICTE/UGC દ્વારા માન્ય યુનિવર્સિટી-ઇન્સ્ટિટ્યૂટમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ફુલ-ટાઇમ ગ્રેજ્યુએટ ડિગ્રી
મેનેજર/લીગલ : માન્ય સંસ્થા-યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે LLB કે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે LLBની 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ ફુલ-ટાઇમ ડિગ્રી.
મેનેજર/બ્રિજ, મેનેજર/અર્થ વર્ક, મેનેજર/સિવિલ, મેનેજર/સિવિલ, મેનેજર/જનરલ/મેનેજર/લીગલ/મેનેજર/એસએન્ડટી માટે 50 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે સીનિયર વર્ક એન્જિનિયર/સર્વે/સેફ્ટી એન્જિનિયર/સિનિયર વર્ક્સ એન્જિનિયર/ક્વોલિટી માટે વયમર્યાદા 35 વર્ષની છે.
પોસ્ટ
નોંધણીની તારીખ
પોસ્ટિંગનું સ્થળ
નોંધણી અને ડોક્યુમેન્ટની ખરાઈના સરનામા
મેનેજર/બ્રિજ (કોન્ટ્રાકટ પર)
30 માર્ચ 2022
છત્તીસગઢ
IRCON CGRP Project Office, Ist
Floor, North Avenue, Takhatpur
Road, Bilaspur-495001
મેનેજર/અર્થ વર્ક (કોન્ટ્રાકટ પર)
30 માર્ચ 2022
છત્તીસગઢ
IRCON CGRP Project Office, Ist
Floor, North Avenue, Takhatpur
Road, Bilaspur-495001
મેનેજર/સિવિલ (કોન્ટ્રાકટ પર)
30 માર્ચ 2022
મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ
IRCON Western R.O. Office, New Admn. Building, 7th Floor, Central Railway, D. N. Road,
Mumbai CST-400001