Indian bank recruitment: ઈન્ડિયન બેન્કમાં ભરતી, 63,000 સુધી મળશે પગાર, અહીંથી કરો ઓનલાઈન અરજી
Indian bank recruitment: ઈન્ડિયન બેન્કમાં ભરતી, 63,000 સુધી મળશે પગાર, અહીંથી કરો ઓનલાઈન અરજી
Indian Bank Recruitment 2022 : ઈન્ડિયન બેન્કમાં ભરતી, અહીંથી કરો અરજી
Indian Bank Recruitment 2022 : ઈન્ડિયન બેન્ક (Indian Bank) દ્વારા 12 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જાણો કોણ કરી શકે છે અરજી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા કરી શકો છો ઓનલાઈન અરજી
Indian bank recruitment: ઇન્ડિયન બેંકે (Indian Bank) સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota) હેઠળ JMG સ્કેલ I માં ક્લાર્ક / ઓફિસરની જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ (Indian Bank Recruitment 2022) મંગાવી છે. જે ઉમેદવારો રસ ધરાવતા અને લાયકાત ધરાવતા હોય તેઓ અધિકૃત વેબસાઇટ indianbank.in પરથી નોટીફીકેશન તપાસી શકે છે. સંસ્થામાં કુલ 12 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
નોંધનીય છે કે, ખાલી જગ્યાઓની સંખ્યા પ્રોવિઝનલ છે અને બેંકની વાસ્તવિક જરૂરિયાતો અનુસાર બદલાઈ શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ મે 14, 2022 છે. આ પદો માટે પુરૂષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
Indian bank recruitment: પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Indian bank recruitment: પસંદગી પ્રક્રિયા
અધિકૃત નોટિફિકેશન મુજબ અરજીઓની તપાસ કરવામાં આવશે અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને 1:10ના ગુણોત્તરમાં ટ્રાયલ માટે બોલાવવામાં આવશે. ઓફિસર કેડરમાં પસંદગી અરજીના સ્ક્રીનીંગ દ્વારા સંબંધિત રમતમાં ટ્રાયલનું સંચાલન અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. કારકુની કેડરમાં પસંદગી અરજીઓની સ્ક્રીનીંગ અને ટ્રાયલ દ્વારા કરવામાં આવશે.
Indian bank recruitment: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
12
શૈક્ષણિક લાયકાત
ઓફિસર JMG સ્કેલ-I: XII ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અથવા કોઇ પણ સમકક્ષ લાયકાત હોવી જોઇએ.
ક્લર્ક - XII ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અથવા કોઇ સમકક્ષ લાયકાત જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા