Indian Army Group C Recruitment : આર્મીમાં યુવાનો માટે ભરતી, 19,900 રૂપિયા પગારથી થશે શરૂઆત
Indian Army Group C Recruitment : આર્મીમાં યુવાનો માટે ભરતી, 19,900 રૂપિયા પગારથી થશે શરૂઆત
Indian Army Group C Recruitment 2022 : આર્મીમાં ગ્રુપ સીની ભરતી, જાણો લાયકાત અને કરો અરજી
Indian Army Group C Recruitment 2022 : ભારતીય સેના દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પંજાબ રેજીમેન્ટલ સેન્ટર (Punjab Regimental Centre) અને શીખ રેજીમેન્ટલ સેન્ટર (Sikh Regimental Centre) રામગઢ કેન્ટ ઝારખંડ માટે વિવિધ ગ્રુપ C પોસ્ટ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
Indian Army Group C Recruitment 2022: ભારતીય સેના દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પંજાબ રેજીમેન્ટલ સેન્ટર (Punjab Regimental Centre) અને શીખ રેજીમેન્ટલ સેન્ટર (Sikh Regimental Centre) રામગઢ કેન્ટ ઝારખંડ માટે વિવિધ ગ્રુપ C પોસ્ટ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઈટ indianarmy.nic.in પર ભરતી સંબંધિત જાણકારી મેળવી શકાય છે. ડિફેન્સ સિવિલ કર્મચારીઓ (Defense Civilian Employees) પંજાબ રેજીમેન્ટલ સેન્ટર ગ્રુપ C માટે અરજી કરી શકે છે, સાથે જ અન્ય ઉમેદવારો શીખ રેજીમેન્ટ માટે અંતિમ તારીખ પહેલા અરજી કરી શકે છે.
Indian Army Group C Recruitment 2022- મહત્વની તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ નોટિફિકેશન બહાર પડ્યાના 28 દિવસ પછીની એટેલે કે 8 જાન્યુઆરી, 2022 રહેશે.
Indian Army Group C Recruitment 2022- ખાલી પડેલા પદો