Home /News /career /

Army Recruitment 2022: ધો. 12 પાસ ઉમેદવારો માટે આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી, રૂ.63,000 સુધીનો પગાર

Army Recruitment 2022: ધો. 12 પાસ ઉમેદવારો માટે આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી, રૂ.63,000 સુધીનો પગાર

આર્મીમાં ભરતી

Indian army recruitment 2022: આર્મી એર ડિફેન્સ સેન્ટરમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)ની ભરતી માટે જાહેરાત બહાર પડી, 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

    Indian Army Air Defence Centre Recruitment 2022: અત્યારે ગુજરાત અને દેશમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આર્મી એર ડિફેન્સ સેન્ટરે 16 જુલાઈથી 22 જુલાઈ 2022ના લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. 12 પાસ ઉમેદવારો આર્મી એર ડિફેન્સ ભરતી 2022 માટે અરજી કરી શકે છે.

    ભારતીય આર્મી એર ડિફેન્સ સેન્ટર ભરતી 2022 માહિતી માટે અહીં ક્લિક કરો..
    અરજી કરવાની તારીખ-
    ઑફલાઇન અરજીની છેલ્લી તારીખ - જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 45 દિવસ સુધી.



























    કુલ જગ્યા2
    ઑફલાઇન અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 45 દિવસ સુધી
    પગારરૂ. 19,900-રૂ.63,200 સુધી
    શૈક્ષણિક લાયકાતમાન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ
    વય મર્યાદા18થી 25 વર્ષ
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

    LDC ભરતી 2022 પગાર:
    રૂ. 19,900-63,200

    LDC ભરતી 2022 માટે લાયકાત-
    શૈક્ષણિક લાયકાત:
    માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ
    કમ્પ્યુટર પર અંગ્રેજીમાં મીનીમમ 35 wpm અથવા હિન્દીમાં 30 wpm સ્પીડ સાથે ટાઇપિંગ ટેસ્ટ પાસ. (દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેસન 10500/9000 KDPH)

    વય મર્યાદા:
    18 થી 25 વર્ષ



    LDC 2022 પસંદગી પ્રક્રિયા-
    પસંદગી લેખિત પરીક્ષા અને ટાઇપિંગ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

    LDC 2022 પરીક્ષા પદ્ધતિ-
    પરીક્ષામાં જનરલ ઈન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ, જનરલ ઈંગ્લિશ અને જનરલ અવેરનેસના પ્રશ્નો હશે.
    પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે.

    આ પણ વાંચોઃ-ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી, 480000 સુધીનો પગાર

    LDC 2022 અરજી કેવી રીતે કરવી-
    લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઑફલાઇન અરજી કરી શકે છે. LDCની પોસ્ટ માટે એપ્લિકેશન કવર પર “ધ કમાન્ડન્ટ, આર્મી એડી સેન્ટર, ગંજમ (ઓડિશા) પિન - 761052 (The Commandant, Army AD Centre) પર પોસ્ટ કરી, તેમની અરજી સબમિટ કરી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Army Bharti, Army Jobs, Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन