Home /News /career /India Post Vacancy 2022: પોસ્ટ વિભાગમાં 8 પાસ માટે આવી ભરતી, અરજી કરી દો, મળશે 63000 સુધીનો પગાર
India Post Vacancy 2022: પોસ્ટ વિભાગમાં 8 પાસ માટે આવી ભરતી, અરજી કરી દો, મળશે 63000 સુધીનો પગાર
india post vacancy 2022
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2022) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં મિકેનિક, એમવી ઈલેક્ટ્રીશિયન, કોપર અને ટિનસ્મિથ અને અપહોલ્સ્ટર સહિત કેટલાય ટ્રેડ માટે જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી અંતર્ગત સ્કીલ કારીગરોના પદ (India Post Vacancy 2022) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2022) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
આ ઉપરાંત ઉમેદવાર સીધા લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકશે. સાથે જ લિંક India Post Vacancy 2022 Notification PDF દ્વારા સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. આ ભરતી (India Post Vacancy 2022) પ્રક્રિયા અંતર્ગત કુલ 7 પદ ભરવામાં આવશે.