Home /News /career /

IndBank Recruitment 2022: IndBankમાં 73 જગ્યા પર ભરતી, આવેદન કરવાની અંતિમ તક, અહીંથી કરો અરજી

IndBank Recruitment 2022: IndBankમાં 73 જગ્યા પર ભરતી, આવેદન કરવાની અંતિમ તક, અહીંથી કરો અરજી

INDBank Recruitment : ઈન્ડબેન્કમાં 73 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

Indbank Recruitment 2022 : ઈન્ડબેન્ક મર્ચન્ટ બેન્કિંગ સર્વિસ લિમિટેડ (IndBank Merchant Banking Services Ltd.) દ્વારા 73 જગ્યા પર ભરતી માટેનું નોટિફીકેશન બહાર પાડ્યું હતું. આ નોકરી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 26-4-2022 છે, અહીંયા આપવામાં આવેલી લિંંક દ્વારા અરજી કરી શકો છો.

વધુ જુઓ ...
    IndBank Recruitment 2022: ઈન્ડબેન્ક મર્ચન્ટ બેન્કિંગ સર્વિસ લિમિટેડ (IndBank Merchant Banking Services Ltd.) એ ફિલ્ડ સ્ટાફ, બ્રાન્ચ હેડ અને અન્ય ખાલી જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 26-4-2022 એપ્રિલ 2022 સુધીમાં indbankonline.comની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી સબમિટ કરી શકે છે. જ્યારે ઉમેદવારો મહત્વપૂર્ણ તારીખો, પાત્રતા, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો અહીં જોઈ શકે છે.

    રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખઅરજી કરવાની અંતિમ તારીખ: 26 એપ્રિલ 2022 છે.

    IndBank Recruitment 2022- ખાલી પદો વિશે વિગતો























































    પદના નામસંખ્યા
    હેડ– અકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ01
    અકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ04
    DP સ્ટાફ02
    બેન્ક ઓફિસ – મ્યુચ્યુઅલ ફંડ02
    હેલ્પ ડેસ્ક સ્ટાફ02
    બેક ઓફિસ સ્ટાફ, રજી. ઓફિસ01
    રિસર્ચ એનાલિસ્ટ01
    ડિલર08
    સિસ્ટમ & નેટવર્કિંગ એન્જીનિયર01
    વાઈસ- પ્રેસિડેન્ટ01
    બ્રાન્ચ હેડ07
    ફિલ્ડ સ્ટાફ43



    આ પણ વાંચો : PNB Recruitment 2022: PNBમાં સ્પેશ્યલ ઓફિસરની 145 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    IndBank Recruitment 2022:  લાયકાતના ધારાધોરણ



































































    પદના નામશૈ. લાયકાત
    હેડ– અકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટNISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન
    અકાઉન્ટ ઓપનિંગ સ્ટાફNISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન
    DP સ્ટાફNISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન
    બેન્ક ઓફિસ – મ્યુચ્યુલ ફંડકોઈપણ ગ્રેજ્યુએશન
    હેલ્પ ડેસ્ક સ્ટાફકોઈપણ ગ્રેજ્યુએશન
    બેન્ક ઓફિસ સ્ટાફ રજી. ઓફિસકોઈપણ ગ્રેજ્યુએશન B.com ને પ્રાથમિકતા આપવામાં આવશે
    રિસર્ચ એનાલિસ્ટફાઈનાન્સમાં MBA અથવા સમકક્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને NISM – રિસર્ચ એનાલિસ્ટ સર્ટિફિકેશન
    ડીલરNISM/NCFM ક્વોલિફિકેશન સાથે ગ્રેજ્યુએટ
    સિસ્ટમ અને નેટવરેક એન્જીનિયરિંગએન્જિનિયરિંગમાં સ્નાતક (4 વર્ષ)/બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર એપ્લીકેશન/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ/ટેલીકમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં ડીગ્રી અથવા ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ/ટેલીકમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/કોમ્પ્યુટર વિજ્ઞાન/માહિતી ટેક્નોલોજી/કોમ્પ્યુટર એપ અથવા ડીઓઈએસીસી પાસ કરેલ હોય.
    વાઈસ પ્રેસિડેન્ટકોઈપણ ગ્રેજ્યુએશન
    બ્રાન્ચ હેડકોઈપણ ગ્રેજ્યુએશન
    ફિલ્ડ સ્ટાફધોરણ 12 પાસ અથવા સમકક્ષ
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ફોર્મ ઼ડાઉનલોડ કરવા માટે  અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અજી કરવા માટેrecruitment@indbankonline.com પર ઈમેલ કરો



    IndBank Recruitment 2022:  વય મર્યાદા-

    હેડ– અકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ - 50 વર્ષ,  અકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ- 40 વર્ષ , DP સ્ટાફ- 35 વર્ષ,  બેન્ક ઓફિસ – મ્યુચ્યુલ ફંડ- 35 વર્ષ, હેલ્પ ડેસ્ક સ્ટાફ- 35 વર્ષ, બેન્ક ઓફિસ સ્ટાફ રજી. ઓફિસ- 35 વર્ષ, રિસર્ચ એનાલિસ્ટ-40 વર્ષ,  ડીલર- 21-30 વર્ષ,  સિસ્ટમ અને નેટવરેક એન્જીનિયરિંગ-21-30 વર્ષ, વાઈસ પ્રેસિડેન્ટ- 65 વર્ષ, બ્રાન્ચ હેડ- 65 વર્ષ, ફિલ્ડ સ્ટાફ- 35 વર્ષ

    IndBank Recruitment 2022:  પગાર

    હેડ– અકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ - રૂ. 5 થી 6 લાખ.અકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ- રૂ. 1.5 લાખથી 2 લાખ. DP સ્ટાફ- રૂ. 3 થી 4 લાખ, બેન્ક ઓફિસ – મ્યુચ્યુલ ફંડ- રૂ. 1.5 લાખથી 2 લાખ, હેલ્પ ડેસ્ક સ્ટાફ- રૂ. 1.5 લાખથી 2 લાખ, બેન્ક ઓફિસ સ્ટાફ રજી. ઓફિસ- રૂ. 1.5 લાખથી 2 લાખ, રિસર્ચ એનાલિસ્ટ- રૂ. 4 લાખથી 5 લા, ડીલર- રૂ. 3.5 લાખ.સિસ્ટમ અને નેટવરેક એન્જીનિયરિંગ- રૂ. 3 થી 4 લાખ, વાઈસ પ્રેસિડેન્ટ- રૂ. 8 લાખ થી 10 લાખ, બ્રાન્ચ હેડ- રૂ. 5 થી 6 લાખ, ફિલ્ડ સ્ટાફ- રૂ. 1.5 લાખથી 2 લાખ

    આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    IndBank Recruitment 2022:  એપ્લિકેશન ફોર્મ

    લાયકાત ધરાવતા ઉમેદવારો 26 એપ્રિલ 2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકશે. અરજીઓ સબમિટ કર્યા પછી, ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર