Home /News /career /

ICSIL Recruitment 2022: DBCWWBમાં ભરતી, અહીંથી કરો અરજી

ICSIL Recruitment 2022: DBCWWBમાં ભરતી, અહીંથી કરો અરજી

ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસિટમ ઈન્ડિયા લિમિટેડ (Intelligent Communication Systems India Ltd, ICSIL) દ્વારા દિલ્હીમાં મેનેજર ઓપરેશન અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલની જગ્યા માટેની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.

ICSIL Recruitment 2022 Notification: ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસિટમ ઈન્ડિયા લિમિટેડ (Intelligent Communication Systems India Ltd, ICSIL) દ્વારા દિલ્હીમાં મેનેજર ઓપરેશન અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલની જગ્યા માટેની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    ICSIL Recruitment 2022 Notification: ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસિટમ ઈન્ડિયા લિમિટેડ (Intelligent Communication Systems India Ltd, ICSIL) દ્વારા દિલ્હીમાં મેનેજર ઓપરેશન અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલની જગ્યા માટેની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. આ ભરતી દિલ્હી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડમાં દ્વારા સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેસ અને આઉટ સોર્સિંગ દ્વારા કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારો icsil.in દ્વારા અરજી લિંક કરી શકે છે. અરજી કરવા માટેની લિંન્ક મેનેજર ઓપરેશન માટે 7-8 ફેબ્રુઆરી અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલની ઓનલાઇન એપ્લિકેશન લિંક 8-9 ફેબ્રુઆરીએ ઓપન રહેશે.



    ICSIL Recruitment 2022 – ખાલી પડેલા પદો વિશે વિગતો

    મેનેજર ઓપરેશનની 04 અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલની 11 જગ્યા પર ભરતી છે આમ કુલ 15 જગ્ાય માટે ભરતી છે.

    ICSIL Recruitment 2022 – લાયકાતના ધારાધોરણ

    મેનેજર ઓપરેશનની ભરતી માટે  એમબીએ/એમએસડબલ્યુ અને બે વર્ષનો સંલગ્ન અનુભવ માંગવામાં આવ્યો છે. જેના માટે ફિક્સ 30,000 પગાર આપવામાં આવશે.

    સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે ઈકોનોમિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સમાં બેચલર ડિગ્રી સાથે 01 વર્ષનો સંલગ્ન અનુભવ માંગવામાં આવ્યો છે. આ નોકરી માટે પગાર GNCT મુજબ મળશે.

    ICSIL Recruitment 2022 – વય મર્યાદા

    અરજી કરનાર ઉમેદવારની લધુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.

    આ પણ વાંચો :  RSMSSB Recruitment 2022: RSMSSBની 10,157 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    ICSIL Recruitment 2022 – પસંદગી પ્રક્રિયા

    પેનલ માટે ઉમેદવારની શોર્ટલિસ્ટિંગ તેમની ઉંમર, લાયકાત, અનુભવ વગેરેને લગતા દસ્તાવેજોની ચકાસણી પર આધારિત હશે અને નિર્ધારિત માપદંડો અને વિભાગ દ્વારા ઉમેદવારની અનુગામી ક્રિયાપ્રતિક્રિયા મુજબ લાયક જણાય છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા15
    શૈક્ષણિક લાયકાત

    મેનેજર ઓપરેશનની ભરતી માટે  એમબીએ/એમએસડબલ્યુ અને બે વર્ષનો સંલગ્ન અનુભવ માંગવામાં આવ્યો છે.

    સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે ઈકોનોમિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સમાં બેચલર ડિગ્રી સાથે 01 વર્ષનો સંલગ્ન અનુભવ માંગવામાં આવ્યો છે.
    પસંદગી પ્રક્રિયા

    પેનલ માટે ઉમેદવારની શોર્ટલિસ્ટિંગ તેમની ઉંમર, લાયકાત, અનુભવ વગેરેને લગતા દસ્તાવેજોની ચકાસણી પર આધારિત હશે અને નિર્ધારિત માપદંડો અને વિભાગ દ્વારા ઉમેદવારની અનુગામી ક્રિયાપ્રતિક્રિયા મુજબ લાયક જણાય છે.

    અરજી ફી1000 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ7-2-2022થી 9-2022 બંને પોસ્ટ માટે અલગ અલગ
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી માટેઅહીંયા ક્લિક કરો



    ICSIL Recruitment 2022 – આ રીતે કરો અરજી

    નીચે આપેલા સ્ટેપ્સ અનુસરીને ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે:

    ICSILની ઓફિશિયલ વેબસાઈટ http://icsil.in/ પર જાઓ.
    'Careers' ટેબ પર ક્લિક કરો.
    આ બાક એક નવો પેજ ખુલશે, જેમાં  સ્ટેસ્ટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને મેનેજર ઓપરેશન પર ક્લિક કરો.
    હવે 'Apply online Job Id ' પર ક્લિક કરો.
    આપવામાં આવેલા તમામ નિર્દેશો વાંચી 'Apply Now' પર ક્લિક કરો.
    તમામ બિગતો ભરો અને સબમીટ કરો.

    આ પણ વાંચો : Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં નિકળી બમ્પર ભરતી, ઓફિસર બનવાની તક

    ICSIL Recruitment 2022 – અરજી ફી

    અરજી કરનાર ઉમેદવારો એ અરજી ફી પેટે રૂ. 1000 ભરવાના રહેશે.
    First published:

    Tags: Career and Jobs, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર