AIR Force Recruitments 2022 : એરફોર્સમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
IAF Recruitment 2022: ભારતીય વાયુસેના (Indian Air Force, IAF) એરફોર્સ સ્ટેશન ઓઝર (નાસિક) ખાતે 01 એપ્રિલ 2022 એ શરૂ થનાર એપ્રેન્ટિસ તાલીમ (ટેકનિકલ તાલીમ) કોર્સ માટે એર ફોર્સ એપ્રેન્ટિસ ટ્રેઈની રિટર્ન ટેસ્ટ (A3TWT) આયોજિત કરી રહી છે
IAF Recruitment 2022: ભારતીય વાયુસેના (Indian Air Force, IAF) એરફોર્સ સ્ટેશન ઓઝર (નાસિક) ખાતે 01 એપ્રિલ 2022 એ શરૂ થનાર એપ્રેન્ટિસ તાલીમ (ટેકનિકલ તાલીમ) કોર્સ માટે એર ફોર્સ એપ્રેન્ટિસ ટ્રેઈની રિટર્ન ટેસ્ટ (A3TWT) આયોજિત કરી રહી છે. જે ઉમેદવારો IAF માં એપ્રેન્ટિસ તરીકે જોડાવા માંગે છે તેઓએ આ ટેસ્ટમાં હાજર રહેવું ફરજીયાત રહેશે. આ પરીક્ષા માટે લિન્ક દ્વારા 19 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.
IAF એપ્રેન્ટિસ પરીક્ષા 1 થી 3 માર્ચ દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ 17 માર્ચ 2022એ જાહેર કરવામાં આવશે.
IAF Recruitment 2022: નોટિફિકેશન
IAF Recruitment 2022 A3TWT: @apprenticeshipindia.gov.in પરથી કરો ઓનલાઈન અરજી