Home /News /career /IAF AFCAT Recruitment 2022: ભારતીય વાયુસેનામાં બમ્પર સરકારી ભરતી, આજે જ કરો અરજી
IAF AFCAT Recruitment 2022: ભારતીય વાયુસેનામાં બમ્પર સરકારી ભરતી, આજે જ કરો અરજી
એરફોર્સમાં ભરતી
IAF AFCAT Recruitment 2022: ભારતીય વાયુ સેનાએ આ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) શાખાઓમાં ફ્લાઈંગ બ્રાંચ એન્ડ પરમેનેન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન (SSC) હેઠળ વિભિન્ન પોસ્ટ (IAF AFCAT Recruitment 2022) પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
IAF AFCAT Recruitment 2022: ભારતીય વાયુ સેના (Indian Airforce)માં ઓફિસર બનવાની સુવર્ણ તક સામે આવી છે. ભારતીય વાયુ સેનાએ આ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) શાખાઓમાં ફ્લાઈંગ બ્રાંચ એન્ડ પરમેનેન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન (SSC) હેઠળ વિભિન્ન પોસ્ટ (IAF AFCAT Recruitment 2022) પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ IAF AFCATની અધિકૃત વેબસાઈટ afcat.cdac.in પરથી ઓનલાઈન કરવાની રહેશે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30 જૂન છે.
ઉમેદવાર https://afcat.cdac.in/AFCAT/ આ લિંક પરથી પણ ડાયરેક્ટ ભારતીય વાયુ સેનાની ભરતી માટે અરજી કરી શકે છે. https://afcat.cdac.in/AFCAT/assets/images/news/JUN_22/Notification આ લિંક પર ક્લિક કરવાથી ભારતીય વાયુસેનાએ બહાર પાડેલ અધિકૃત નોટિફિકેશન પણ જોઈ શકાય છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 283 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
પોસ્ટ
283
છેલ્લી તારીખ
30 જૂન 2022
પાત્રતા માપદંડ
અધિકૃત નોટિફિકેશનમાં આપેલ જાણકારી અનુસાર 12 પાસ ઉમેદવાર અને ગ્રેજ્યુએટ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 30 જૂન (last date for Form Submission)
કેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે (number of Vacancy)- 283
પાત્રતા માપદંડ (Educational Qualification)
અધિકૃત નોટિફિકેશનમાં આપેલ જાણકારી અનુસાર 12 પાસ ઉમેદવાર અને ગ્રેજ્યુએટ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઉમેદવારોએ અધિકૃત નોટિફિકેશન ચેક કરવું.