Home /News /career /

HPCL HRRL Recruitment 2022: HPCL HRRLમાં 46 જગ્યાની ભરતી, 23.44 લાખ સુધી મળશે વાર્ષિક પગાર

HPCL HRRL Recruitment 2022: HPCL HRRLમાં 46 જગ્યાની ભરતી, 23.44 લાખ સુધી મળશે વાર્ષિક પગાર

HRRL Recruitment 2022 : એચઆરઆરએલમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

HPCL HRRL Recruitment 2022: HPCL રાજસ્થાન રિફાઇનરી લિ. (HRRL Recruitment 2022)એ મેનેજર/સિનિયર મેનેજર સહિત 46 પ્રોફેશનલ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ (Apply Online) મંગાવી છે. ર

    HPCL HRRL Recruitment 2022: HPCL રાજસ્થાન રિફાઇનરી લિ. (HRRL Recruitment 2022)એ મેનેજર/સિનિયર મેનેજર સહિત 46 પ્રોફેશનલ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ (Apply Online) મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 24 ફેબ્રુઆરી, 2022થી 15મી માર્ચ, 2022 સુધી અરજી કરી શકે છે.  રસધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશનની લિંક પરથી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવુ

    HPCL HRRL Recruitment 2022શૈક્ષણિક લાયકાત

    સિવિલ E5/E6

    AICTE તરફથી માન્ય / યુજીસી માન્ય યુનિવર્સિટી / ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    ઇલેક્ટ્રિકલ એન્જીનિયર E5/E6

    UR/OBCNC/EWS ઉમેદવારો માટે તમામ સેમેસ્ટર/વર્ષના ઓછામાં ઓછા 60% ગુણ અને SC/ST/PwBD ઉમેદવારો માટે 50% સાથે AICTE માન્ય/UGC માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 4-વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્જીનિયર E5/E6

    UR/OBCNC/EWS ઉમેદવારો માટે તમામ સેમેસ્ટર/વર્ષના ઓછામાં ઓછા 60% ગુણ અને SC/ST/PwBD ઉમેદવારો માટે 50% સાથે AICTE માન્ય/UGC માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં 4-વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    મેકેનિકલ – ઇન્સ્પેક્શન એન્ડ રીલાયેબિલીટી

    AICTE માન્ય / UGC માન્ય યુનિવર્સિટી / ડીમ્ડ યુનિવર્સિટીમાંથી UR/OBCNC/EWS ઉમેદવારો માટે તમામ સેમેસ્ટર/વર્ષના ઓછામાં ઓછા 60% ગુણ અને SC/ST/PwBD ઉમેદવારો માટે 50% ગુણ સાથે 4 વર્ષનો મિકેનિકલ એન્જિનિયરિંગનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    મેકેનિકલ/ મેકેનિકલ પેટ્રોકેમિકલ – મેઇટેનન્સ સ્ટેટિક

    AICTE માન્ય/UGC માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં UR/OBCNC/EWS ઉમેદવારો માટે તમામ સેમેસ્ટર/વર્ષના ઓછામાં ઓછા 60% ગુણ અને SC/ST/PwBD ઉમેદવારો માટે 50% સાથે 4-વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

    મેકેનિકલ/ મેકેનિકલ પેટ્રોકેમિકલ – મેઇન્ટેનન્સ રોટરી

    AICTE માન્ય/UGC માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં 4-વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ.

    મેકેનિકલ/ મેકેનિકલ પેટ્રોકેમિકલ – મેઇન્ટેનન્સ પ્લાનિંગ

    AICTE માન્ય / UGC માન્ય યુનિવર્સિટી / ડીમ્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ.

    મેકેનિકલ પ્રોજેક્ટ એન્ડ CES

    મિકેનિકલ એન્જિનિયરિંગમાં 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    કેમિકલ (QC સાથે)

    માન્ય યુનિવર્સિટીમાંથી ઉમેદવારે 4 વર્ષનો કેમિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા56
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    અરજી ફીનિશુલ્ક
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની અંતિમ તારીખ15-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ફાયર એન્ડ સેફ્ટી

    ફાયર એન્જીનિયરિંગમાં BE કરેલું હોવું જરૂરી છે.

    હ્યુમન રીસોર્સ

    માન્ય યુનિવર્સિટીમાંથી HR / પર્સનલ મેનેજમેન્ટ/ ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ/ સાયકોલોજી અથવા MBA કરેલું હોવું જરૂરી છે.

    ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

    ઉમેદવારો ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી 50% ગુણ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હોવા જોઈએ.

    ઇન્ફોર્મેશન સિસ્ટમ

    4 વર્ષ માટે બી.ઇ./B.Tech ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન / ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા MCA / MCSમાં ત્રણ વર્ષનો ફુલ ટાઇમ કોર્સ અથવા MBA / ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા સિસ્ટમ્સ અથવા કમ્પ્યુટર સાયન્સની વિશેષતા સાથે માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ MMSમાં બે વર્ષનો ફુલ ટાઇમ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    લીગલ

    AICTE માન્ય/ UGC માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી કાયદામાં 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ અથવા ધોરણ 12 પછી કાયદામાં 5 વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : HPCL Recruitment 2022 : HPCLમાં 100 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, મળશે રૂ. 25,000 પગાર

    HPCL HRRL Recruitment 2022 કઇ રીતે કરશો અરજી

    આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમે ઓફિશ્યલ વેબસાઇટ www.hrrl.in પર જઇને એપ્લિકેશન ફોર્મ 15 માર્ચ સુધીમાં ભરી શકો છો.

    HPCL HRRL Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારોએ પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
    First published:

    Tags: Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन