Home /News /career /

HPCL Recruitment 2022 : HPCLમાં ઉચ્ચ હોદ્દા પર ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

HPCL Recruitment 2022 : HPCLમાં ઉચ્ચ હોદ્દા પર ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

HPCL Recruitment 2022 : વર્ષની શરૂઆતમાં સરકારી નોકરીની તર, એચપીસીએલમાં ઉચ્ચ હોદ્દા પર ભરતી

HPCL Recruitment 2022 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited, HPCL) એ ડાયરેક્ટર (રિફાઈનરીઝ) ની પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

    HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited, HPCL) એ ડાયરેક્ટર (રિફાઈનરીઝ) ની પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવાર નીચે આપેલ લિંક પરથી 4 જાન્યુઆરી 2022 થી 14 માર્ચ 2022 ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી છે.

    શૈક્ષણિક લાયકાત (Education Qualification) :

    • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી સારા ગુણ સાથે કેમિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગ કરેલું હોવું જોઈએ.

    • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી MBA અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

    • ઉમેદવાર પાસે રેપ્યુટેડ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. દસ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પેટ્રોલિયમ રિફાનિંગમાં કામ કરેલું હોવું જોઈએ. પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરેલું હશે તે ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.


    વયમર્યાદા (Age limit) :

    ઉમેદવારની ઓછામાં ઓછી 45 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 65 વર્ષ ઉંમર હોવી જોઈએ.

    પગારધોરણ (Salary)

    • 7250-8250 (IDA) પ્રિ 01/01/1992

    • 9500-11500 (IDA) પોસ્ટ 01/01/1992

    • 20500-26500 (IDA) પોસ્ટ 01/01/1997

    • 51300-73000 (IDA) પોસ્ટ 01/01/2007

    • 120000-280000 (IDA) પોસ્ટ 01.2017

    • 18400-22400 (CDA) પ્રિ-રિવાઈઝ્ડ પોસ્ટ 01.1996

    • 37400-67000 + GP 10000 (CDA) પોસ્ટ 01.2006

    • 144200-218200 (Level 14) CDA પોસ્ટ 01.2016


    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યાડાયરેક્ટર
    શૈક્ષણિક લાયકાત

    • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી સારા ગુણ સાથે કેમિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગ કરેલું હોવું જોઈએ.

    • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી MBA અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ


    પસંદગી પ્રક્રિયા

    ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવાનો અધિકાર બોર્ડ પાસે છે. ઈન્ટરવ્યૂ માટેની તારીખ અને સમય વિશે સૂચના આપવામાં આવશે.

    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ14-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓફલાઇન અરજી મોકલવાનું સરનામુંSmt. કિમ્બુઓંગ કિપજેન, સેક્રેટરી, પબ્લિક એન્ટરપ્રાઈસ સિલેક્શન બોર્ડ, પબ્લિક એન્ટરપ્રાઈસ ભવન, બ્લોક નંબર 14, CGO કોમ્પલેક્ષ અને લોધી રોડ, ન્યૂ દિલ્હી-110003



    પસંદગી પ્રક્રિયા (Selection Process)

    ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવાનો અધિકાર બોર્ડ પાસે છે. ઈન્ટરવ્યૂ માટેની તારીખ અને સમય વિશે સૂચના આપવામાં આવશે.

    આ પણ વાચો : BPCL Recruitment 2022: મેનેજર સહિતની 36 પોસ્ટ માટે ભરતી, રૂ. 73 હજાર સુધી મળશે પગાર

    કેવી રીતે અરજી કરવાની રહેશે (How to apply)

    • ઉમેદવારોએ PESB ની વેબસાઈટ https://pesb.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન ફોરવર્ડ કરી શકે છે. આ અરજી Smt કિમ્બુઓંગ કિપજેન, સેક્રેટરી, પબ્લિક એન્ટરપ્રાઈસ સિલેક્શન બોર્ડ, પબ્લિક એન્ટરપ્રાઈસ ભવન, બ્લોક નંબર 14, CGO કોમ્પલેક્ષ અને લોધી રોડ, ન્યૂ દિલ્હી-110003 મોકલવામાં આવશે.

    • ઉમેદવારોએ ઉપર જણાવેલ એડ્રેસ પર પાસપોર્ટ ફોટો, જરૂરી સર્ટીફિકેટ તથા અન્ય સર્ટીફિકેટ સાથે અરજી મોકલવાની રહેશે.

    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Recruitment 2022, Sarkari Naukri 2022

    આગામી સમાચાર