HPCL Jobs: એચપીસીએલ બાયોફ્યુઅલ લિમિટેડે (HPCL Biofuels Limited) જનરલ મેનેજર (General Manager Job) અને ડીજીએમ (DGM Job) સહિત વિભિન્ન પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. HPCLના નોટિફિકેશન અનુસાર, કુલ 255 વેકન્સી (HPCL Vaccancy) છે. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2021 છે. તેના માટે અરજી ઓનલાઇન કરવાની છે. નોટિસ મુજબ, ઉમેદવારોને અરજી અને નિગોશિએશન ફોર્મની સાથે પોતાનો સીવી અને તમામ આવશ્યક દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી મોકલવાની છે. અરજી પત્ર મોકલવા માટેનું સરનામું છે- એચપીસીએલ બાયોફ્યૂઅલ લિમિટેડ, હાઉસ નંબર-09, શ્રી સદન, પાલિપુત્ર કોલોની, પટના- 800013. અરજી ફોર્મનું ફોર્મેટ નોટિફિકેશનની સાથે અટેચ મળી જશે.
HPCL દ્વારા હાથ ધરવામાં આવી રહેલી ભરતી માટે ઓછામાં ઓછા 21 વર્ષ અને મહત્તમ 57 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. જોકે, નોન મેનેજમેન્ટ કેટેગરીના પદો માટે મહત્તમ ઉંમર મર્યાદા 55 વર્ષની જ છે.
વેકન્સીનું વિવરણ
જનરલ મેનેજર
02
DGM- સુગર એન્જિનિયરિંગ
02
ડીજીએમ
04
મેનેજર/ડેપ્યુટી મેનેજર
10
મેનેજર એચઆર
01
મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
11
સ્વાયલ એનાલિસ્ટ
01
શિફ્ટ ઇન્ચાર્જ
06
લેબ કેમિસ્ટ
05
એન્વાર્યમેન્ટ ઓફિસર
01
મેડિકલ ઓફિસર
02
એકાઉન્ટ ઓફિસર
02
EDP અધિકારી
01
ફિટર, ઓપરેટર અને બોઈલર એટેન્ડન્ટ
24
ઇલેક્ટ્રિશિયન એ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, વેલ્ડર અને ફિટર
મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં (Mumbai Port Trust recruitment) કેટલીક જગ્યાઓ માટે ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે. આ માટે સૂચના (Mumbai Port Trust Recruitment 2021) જારી કરવામાં આવી છે. વરિષ્ઠ નાયબ મુખ્ય ખાતા અધિકારી, સલાહકાર, સાહિત્ય વ્યવસ્થાપક, વરિષ્ઠ નાયબ મુખ્ય તબીબી અધિકારી, નાણાકીય સલાહકાર અને મુખ્ય હિસાબો, વરિષ્ઠ નાયબ સચિવની જગ્યાઓ માટે ભરતી થશે. આ ભરતી માટે આપવામાં આવેલ લિંક પર લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30, 9, 20, 22 અને 25 ઓક્ટોબર 2021 હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર