Home /News /career /જલ્દી કરો! ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પરની બમ્પર ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ નજીક, જાણો કોમ કરી શકે અરજી?
જલ્દી કરો! ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પરની બમ્પર ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ નજીક, જાણો કોમ કરી શકે અરજી?
Gujarat University Recruitment 2022
Gujarat University Recruitment 2022: દિવાળીની રજાઓ બાદ ફરીથી ધીમે ધીમે લોકો પોતાના સામાન્ય કાર્યો તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજે અહી અમે તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પરની બમ્પર ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ નજીક આવી રહ્યો છે.ઓનલાઈન અરજીની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ગુજરાત યુનિવર્સિટી ભરતી વેતન જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (Gujarat University, Ahmedabad) તરફથી વિવિધ પદો માટેની 117 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. દિવાળીની રજાઓ બાદ ફરીથી ધીમે ધીમે લોકો પોતાના સામાન્ય કાર્યો તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજે અહી અમે તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પરની બમ્પર ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ નજીક આવી રહ્યો છે.ઓનલાઈન અરજીની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ગુજરાત યુનિવર્સિટી ભરતી વેતન જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
ગુજરાત યુનિવર્સિટી મેનેજમેંટ દ્વારા અગાઉ ઓનલાઈન અરજીઓની જાહેરાત કરવામાં આવી હતી. સત્તાવાળાઓ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કરી રહ્યાં છે. તેથી, તમામ પાત્ર ઉમેદવારો તમામ 117 વિવિધ પદો પર તારીખ 03/11/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે (Last Date of Gujarat University Recruitment 2022).
ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022
વધુમાં, ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અરજીની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ગુજરાત યુનિવર્સિટી ભરતી વેતન જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો. અહી આપણે ગુજરાત યુનિવર્સિટી નોટિફિકેશન પીડીએફ અને ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અરજી ફોર્મ માટે સીધી લિંક્સ પણ આપી છે જેથી તમામ લોકોને અરજી કરવા માટે સરળતા રહે.