Home /News /career /

Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

ગુજરાત મેટ્રોમાં ભરતી

gujarat metro rail corporation recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર, સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે જગ્યાઓ પર ભરતી (recruitment 2022) બહાર પાડી છે.

    Jobs And Career: ગુજરાત સરકાર (Gujarat Government) અને વિવિધ જગ્યાઓ ઉપર બંપર નોકરીઓ નીકળ છે ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (gujarat metro rail corporation) દ્વારા પણ વિવિધ પોસ્ટ માટે ભરતીઓ બહાર પાડી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર, સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે જગ્યાઓ પર ભરતી (recruitment 2022) બહાર પાડી છે.  લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    સંસ્થાનું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)સંસ્થાનું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)પોસ્ટનું નામ જનરલ મેનેજર,સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરેકુલ જગ્યાઓ 11અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓગસ્ટ 2022



































    સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
    પોસ્ટનું નામજનરલ મેનેજર,સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે
    કુલ જગ્યાઓ11
    અરજી કરવાની છેલ્લી તારીખ09 ઓગસ્ટ 2022
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
    ક્યાં અરજી કરવીઅરજી કરવા માટે અહીં ક્લિક કરો
    સત્તાવાર વેબસાઈટસત્તાવાર વેબસાઈ જોવા માટે અહીં ક્લિક કરો
    પગારઅલગ પદ માટે અલગ અલગ પગાર

    પોસ્ટનું નામ

    જનરલ મેનેજર, સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે
    શૈક્ષણિક લાયકાત

    શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.
    પસંદગી પ્રક્રિયા:-

    પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ પર આધારિત હશે .
    ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને સમય, તારીખ અને સ્થળ સૂચવવામાં આવશે.


    ઉંમર મર્યાદા:-

    જનરલ મેનેજર - 55 વર્ષ.

    વરિષ્ઠ DGM - 48 વર્ષ.

    DGM - 45 વર્ષ.

    મેનેજર (રોલિંગ સ્ટોક)/મેનેજર (ટ્રેક્શન)/ મેનેજર (આઈટી) - 40 વર્ષ.

    આસિસ્ટન્ટ મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી)/ આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) - 32 વર્ષ.

    વરિષ્ઠ એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ - 28 વર્ષ

    આ પણ વાંચોઃ-Gujarat Government Jobs : ગુજરાત સરકારના નાણાં વિભાગમાં કાયદા સલાહકારની ભરતી,વાંચો સંપૂર્ણ માહિતી
    પગાર ધોરણ

    જનરલ મેનેજર - રૂ. 1,20,000થી 2,80,000
    વરિષ્ઠ DGM - રૂ. 80,000થી 2,20,000
    DGM - રૂ. 70,000થી 2,00,000
    મેનેજર (રોલિંગ સ્ટોક) - રૂ. 60,000થી 1,80,000
    મેનેજર (ટ્રેક્શન) - રૂ. 60,000થી 1,80,000
    મેનેજર (IT) - રૂ. 60,000થી 1,80,000
    આસિસ્ટન્ટ મેનેજર - રૂ. 50,000થી 1,60,000
    આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી) - રૂ. 50,000થી 1,60,000
    આસિસ્ટન્ટ મેનેજર (IT) - રૂ. 50,000થી 1,60,000
    વરિષ્ઠ કાર્યકારી - રૂ. 35,000થી 1,10,000
    એક્ઝિક્યુટિવ - રૂ. 30,000થી 1,20,000

    આ પણ વાંચોઃ-GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?
    GMRC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

    રસ ધરાવતા ઉમેદવારો  ઑનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Metro rail project, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन