Home /News /career /GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક
GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક
મહેસાણા એસ.ટી. કચેરીમાં ભરતી
GSRTC recruitment 2022: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) મહેસાણા વિભાગે મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વાહન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને વિવિધ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે.
Jobs And Career: ગુજરાતમાં વિવિધ સરકારી (Jobs in Gujarat) અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરીઓની બમ્પર ભરતીઓ ચાલી રહી છે. નેશનલ હેલ્થ મિશન (National health Mission) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભરતી ચાલી રહી છે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 પાસ તેમજ આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વધુ એક નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) મહેસાણા વિભાગે મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વાહન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને વિવિધ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે.
GSRTCમાં ભરતી 2022 (GSRTC recruitment 2022)
GSRTC મહેસાણા દ્વારા વિવિધ ITI ટ્રેડમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. તો રસ ધરાવતા ઉમેદવારો 06 ઓગસ્ટ 2022થી 18મી ઓગસ્ટ 2022 સુધી ઑફલાઇનઅરજી કરવાની રહેશે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કેવી રીતે અરજી કરવી અને પસંદગી પ્રક્રિયાની વિગતો માટે નીચે આપેલ છે.
ઇચ્છુક અને લાયક ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટપર તમારી જાતની નોંધણી કરો, સંપૂર્ણ નોંધણી પછી ઉમેદવારો ત્યાં તમામ દસ્તાવેજો જેમ કે શિક્ષણ લાયકાત, છોડવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, માર્કશીટ અને જાતિ પ્રમાણપત્ર મોકલો. આ દસ્તાવેજને ઑફલાઇન એપ્લિકેશન ફોર્મમાં જોડો. 20/08/2022 પહેલા અરજી સમિટ કરો. /2022 જાહેરાતમાં આપેલ સરનામા પર.
અરજી કરવાનું સરનામું
એસ.ટી.વિભાગીય કચેરી, ગાયત્રી મંડિદર રોડ, મહેસાણા
નોકરી અંગેના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો