Home /News /career /

Sarkari Naukri: વિદ્યુત સહાયક સહિતની 364 પોસ્ટ પર ભરતી, 45,400 રૂ.સુધી મળી રહ્યો છે પગાર

Sarkari Naukri: વિદ્યુત સહાયક સહિતની 364 પોસ્ટ પર ભરતી, 45,400 રૂ.સુધી મળી રહ્યો છે પગાર

GSECL Recruitment 2021 : ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ભરતી

GSECL Recruitment 2021 : ગુજરાત ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમીટેડ (GSECL)દ્વારા 363 વિદ્યુત સહાકયત (Vidhyut sahayak Recruitment), પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર પ્રોગ્રામરની ભરતી બહાર પાડવામાં આવી છે

    GSECL Recruitment 2021: ગુજરાત ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમીટેડ (GSECL)દ્વારા 363 વિદ્યુત સહાકયત (Vidhyut sahayak Recruitment), પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર પ્રોગ્રામરની ભરતી બહાર પાડવામાં આવી હતી. અગાઉ આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની તારીખ હતી તે સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ હવે ફરીથી આ નોકરીઓ માટે તારીખ 10-12-2021થી 14-12-2021 માટે ચાર દિવસ સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઇન અરજી કરી શકે છે.

    જગ્યા : આ નોકરી માટે જૂનિયર પ્રોગ્રામરની 09, વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 45), વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર મિકેનિકલ 55), વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર આઈસી 19), વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન 10) વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર મેટલર્જી 01), વિદ્યુત સહાયક (જૂનિયર એન્જિનિયર સિવિલ 25), વિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 મેકિનિકલ 69) વિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ -1 ઇલેક્ટ્રિકલ 50) મળીને 364 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    GSECL Recruitment 2021 : આ નોકરી માટે વિવિધ બ્રાન્ચના વિદ્યુત સહાયક, જૂનિયર પ્રોગ્રામ અને પ્લાન્ટ એટેન્ડન્ટ મુજબ ડિપ્લોમાં એન્જિનિયરીંગથી લઈને ડિગ્રી માંગવામાં આવી છે. આ લાયકાત માટે અહીંયા આપવામાં આવેલું જાહેરનામું વાંચવાનું રહેશે.

    આ પણ વાંચો : Sarkari naukari: મહેસૂલ વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો











































    જગ્યા 364
    લાયકાત BE અને Diploma એન્જિનિયરીંગ
    પસંદગી પ્રક્રિયા પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 14-12-2021
    જૂનિયર પ્રોગ્રામરની ભરતીની જાહેરાત જોવા અહીંયા ક્લિક કરો
    વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઈન્સ્ટુમેન્ટ મિકેનીકની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ભરતીનું નવું જાહેરનામું જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    GSECL Recruitment 2021 પસદંગી પ્રક્રિયા

    આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની એક ઓએનલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂના માધ્યમથી પસંદ કરવામાં આવશે.

    આ પણ વાંચો : Job Palcement : દેશની આ શૈક્ષણિક સંસ્થાઓમાં તૂટ્યા રેકોર્ડ, 80થી વધુ વિદ્યાર્થીને 1 કરોડથી વધુની ઓફર

    GSECL Recruitment 2021 કેવી રીતે અરજી કરશો

    આ નોકરી માટે રસધરાવતા ઉમેદવારોએ www.gsecl.in પર ક્લિક કરી અને 10-12-2021થી 14-12-2021 સાંજે 6.00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ તમામ સૂચના વાંચી અને અરજી કરવાની રહેશે.

    પગાર

    આ નોકરી માટે વિવિધ પોસ્ટ પર વિવિધ પગાર આપવામાં આવશે. જૂનિયર પ્રોગ્રામરની પોસ્ટ માટે સૌથી વધારે 45,400 રૂપિયા પગાર મળી રહ્યો છે જ્યારે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર માટે શરૂઆતમાં 37,000 રૂપિયા પગાર મળી રહ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Recruitment, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन