Home /News /career /GPSC recruitment 2022: મહિલાઓ માટે સરકારી નોકરી માટે સુવર્ણ તક, પગાર રૂ.1.42 લાખ સુધી

GPSC recruitment 2022: મહિલાઓ માટે સરકારી નોકરી માટે સુવર્ણ તક, પગાર રૂ.1.42 લાખ સુધી

સરકારી નોકરી

GPSC child development project officer: મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-2ની કુલ 69 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવ્યા છે.

Jobs and Career: ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાત સરકારના કેટલાક વિભાગોમાં ક્લાસ-1, ક્લાસ-2 અને ક્લાસ-3 પદો માટે સરકારી નોકરીની ભરતી બહાર પાડી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-2ની કુલ 69 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવ્યા છે. ઉમેદવારોએ 30 જૂન બપોરના 1 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટીસ બોર્ડ https://gpsc-ojas.gujarat.gov.in/ અથવા આયોગની બેબ સાઈટ www.gpsc.gujarat.gov.in ઉપરથી જાણવા મળશે.

ભરતી અંગેની મહત્વની વિગતો

પદ- મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-2
કુલ જગ્યાઓ 69
છેલ્લી તારીખ- 30 જૂન 2022
અરજી ફી- 100 રૂપિયા
કુલ જગ્યાઓ69
પદમહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-2
છેલ્લી તારીખ30 જૂન 2022
અરજી ફી100 રૂપિયા
નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
ક્યાં અરજી કરવીઅરજી કરવા માટે અહીં ક્લિક કરો

ક્યારે રહેશે પરીક્ષા
પ્રાથમિક કસોટી સુચિત તારીખ 25/9/2022
પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ- ડિસેમ્બર - 2022
રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ- માર્ચ-2023
રૂબરૂ મુલાકાતના પરિણામનો સંભવિત માસઃ- રૂબરૂ મુલાકાત પુર્ણ થયાના અંદાજીત 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે.



શૈક્ષણિક લાયકાત અને અનુભવ
સરકાર માન્ય યુનિવર્સિટીઓ અને ડિમ્ડ યુનિવર્સિટીમાં ગૃહવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા સમાજ કાર્યમાં સ્નાતક કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

કેવી રીતે અરજી કરવી સંપૂર્ણ માહિતી



કેવી રીતે અરજી કરવીઃ- ઉમેદવારોએ અરજી કરવાની રીત અંગે વધારે વિગત જાણવા માટે અહીં ક્લિક કરો
 GPSC Recruitment 2022: નર્મદા વિભાગમાં ક્લાસ-2 માટે નોકરીની સુવર્ણ તક, રૂ.1.42 લાખ સુધીનો પગાર

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ 2ની કુલ 100 જગ્યા માટે ઉમેદવાર પસંદ (GPSC Recruitment 2022) કરવા માટે તા.15-6-2022થી તા.30-6-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.  વધારે વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો

GPSC Recrutiment 2022: GPSC નર્સિંગ ઓફિસર ક્લાસ 2ની પોસ્ટ પર ભરતી

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC Recruitment 2022 Job) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નર્સિંગ ઓફિસર, પ્રિન્સિપલ, ગુજરાત નર્સિંગ સર્વિસ, ક્લાસ 2ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 30 જૂન 2022 સુધીમાં ઓનલાઈન (Online application for Nursing) અરજી કરવાની રહેશે. વધારે વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો
First published:

Tags: Government jobs, GPSC, GPSC Recruitment, Recruitment, Recruitment 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો