Home /News /career /

Govt Jobs 2022: આ જગ્યા પર છે એન્જીનિયર અને ટ્રેની પદો ઉપર નોકરીઓ, રૂ.78,000 સુધીનો પગાર

Govt Jobs 2022: આ જગ્યા પર છે એન્જીનિયર અને ટ્રેની પદો ઉપર નોકરીઓ, રૂ.78,000 સુધીનો પગાર

સરકારી નોકરી

Government Recruitment 2022: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે. નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (National Center for Radio Astrophysics Tata Institute of Fundamental Research) હેઠળ આવે છે.

વધુ જુઓ ...
    Govt Jobs 2022 : નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, પુણે (NCRA) એ પ્રોજેક્ટ એન્જિનિયર, એન્જિનિયર ટ્રેઇની અને એડમિનિસ્ટ્રેટિવ ટ્રેઇની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી (Apply online) સત્તાવાર વેબસાઈટ http://www.ncra.tifr.res.in/ પર જઈને ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે. નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (National Center for Radio Astrophysics Tata Institute of Fundamental Research) હેઠળ આવે છે.

    NCRA- TIFR પુણે યુનિવર્સિટી કેમ્પસની અંદર સ્થિત છે. NCRA-TIFR દ્વારા સંચાલિત સેવાઓમાં ઉટી રેડિયો ટેલિસ્કોપ અને જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપનો સમાવેશ થાય છે. જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ, પૂણેથી લગભગ 80 કિમી ઉત્તરમાં સ્થિત છે, જે મીટર તરંગલંબાઇમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ છે.

    ખાલી જગ્યાની વિગતો























    પોસ્ટવિગત
    પ્રોજેક્ટ એન્જિનિયર1 પોસ્ટ
    પગાર78500 રૂપિયા પ્રતિ માસ
    શૈક્ષણિક લાયકાતલઘુત્તમ 60% ગુણ સાથે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં પૂર્ણ સમયનો BE અથવા B.Tech. ઉમેદવારને ડિજિટલ અને સિગ્નલ પ્રોસેસિંગ હાર્ડવેર ડેવલપમેન્ટમાં એકથી બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    મહત્તમ ઉંમર28 વર્ષ

    આ પણ વાંચોઃ-Career in Medical line! NEET આપ્યા વગર પણ મેડિકલ લાઈનમાં બની શકે છે કારકિર્દી, જાણો કેવી રીતે

    ખાલી જગ્યાની વિગતો























    પોસ્ટવિગત
    એન્જિનિયર ટ્રેઇની (સર્વો)1 જગ્યા
    સ્ટાઈપેન્ડ25000 રૂપિયા પ્રતિ માસ
    શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછા 60% ગુણ સાથે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં BE અથવા B.Tech. એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    મહત્તમ વય મર્યાદા28 વર્ષ

    ખાલી જગ્યાની વિગતો























    પોસ્ટવિગત
    એન્જિનિયર ટ્રેઇની ડિજિટલ1 પોસ્ટ
    સ્ટાઈપેન્ડ25000 રૂપિયા પ્રતિ માસ
    શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછા 60% ગુણ સાથે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં BE અથવા B.Tech. એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    મહત્તમ વય મર્યાદા28 વર્ષ

    આ પણ વાંચોઃ-Career Tips: ઇન્ટરવ્યુમાં આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, પર્સનાલિટી ચેક માટે તૈયાર રહો

    ખાલી જગ્યાની વિગતો























    પોસ્ટવિગત
    ટેકનિકલ ટ્રેઇની ઇલેક્ટ્રિકલ1 પોસ્ટ
    સ્ટાઈપેન્ડ16000 રૂપિયા પ્રતિ માસ
    શૈક્ષણિક લાયકાતડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    મહત્તમ મર્યાદા28 વર્ષ

    ખાલી જગ્યાની વિગતો























    પોસ્ટવિગત
    વહીવટી તાલીમાર્થી9 જગ્યાઓ
    સ્ટાઈપેન્ડ15000 રૂપિયા પ્રતિ માસ
    શૈક્ષણિક લાયકાતસ્નાતક હોવું આવશ્યક છે. તેમજ બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
    મહત્તમ વય મર્યાદા28 વર્ષ
    Published by:ankit patel
    First published:

    Tags: Government jobs, Jobs and Career, Recruitment 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन