Home /News /career /FCI Recruitment 2022: FCIમાં મેનેજર પદ પર ભરતી જો આ લાયકાત હશે તો મળશે 1.40 લાખ પગાર

FCI Recruitment 2022: FCIમાં મેનેજર પદ પર ભરતી જો આ લાયકાત હશે તો મળશે 1.40 લાખ પગાર

FCIમાં નોકરીની ભરતી

FCI Recruitment 2022 Sarkari Naukri: અરજી કરતા પહેલા, ઉમેદવારોએ આ બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી જોઈએ. ઉપરાંત, આ ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો FCI (Government job) માં નોકરી મેળવી શકે છે.

    FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ મેનેજર (FCI ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ (FCI Recruitment 2022) માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો FCIની અધિકૃત વેબસાઇટ fci.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ (FCI bharti 2022) માટે અરજી પ્રક્રિયા 27 ઓગસ્ટથી શરૂ થશે.

    ભરતી સંબંધિત માહિતી


    કુલ ખાલી પદો: 113

    અરજીની તારીખ


    ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 27 ઓગસ્ટ 2022

    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 26 સપ્ટેમ્બર 2022

    FCI ભરતી 2022 માટે પાત્રતા માપદંડ


    ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: GPSC ક્લાસ-1, 2ના 245 પદો માટેની ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ


    વય મર્યાદા


    મેનેજર હિન્દી – 35 વર્ષ

    અન્ય - 28 વર્ષ

    અરજી ફી: ઉમેદવારોની ફી રૂ. 800/- છે.SC/ST/PWBD અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.

    પગાર ધોરણ: ઉમેદવારોને રૂ. 40000 થી રૂ. 140000 આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Vi Recruitment: Vi એ ગુજરાતમાં બહાર પાડી 40,000 નોકરીઓ, ગ્રાહકોને મળશે પ્રથમ પ્રાયોરિટી


    પસંદગી પ્રક્રિયા


    ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ

    મહત્વની લિંક


    ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવા માટે



    ઓનલાઇન અરજી કરવા માટે

    https://fci.gov.in/

    નોંધ: અરજી કરતા પહેલા જરૂરી તમામ માહિતી અને સૂચનાઓ ઓફિશ્યિલ નોટિફિકેશન માંથી  વાંચવી હિતાવહ છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career News, Food Department, Government job, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन