Home /News /career /

GMRC Recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં 118 જગ્યા પર ભરતી, 1 લાખ સુધી મળશે પગાર

GMRC Recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં 118 જગ્યા પર ભરતી, 1 લાખ સુધી મળશે પગાર

Gujarat Metro Recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં ભરતી, ફટાફટ કરો અરજી

GMRC Recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં આઈટીઆઈ (Gujarat Metro Jobs) પાસથી લઈને એન્જિનિયર સુધીની ભરતી, 118 જગ્યા માટે અહીંથી સીધા કરો અરજી, અરજી કરવા માટે એક દિવસનો સમય બાકી, શુક્રવારે ઓનલાઇન અરજી કરવાની છે અંતિમ તારીખ

    GMCRCL Recruitment 2022 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (Gujarat Metro Rail Corporation Limited) 118 સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર, કસ્ટમર રીલેશન આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનરની જગ્યાઓ માટે ભરતી નોટિફીકેશન (Recruitment Notification for GMRC) પ્રકાશિત કરી છે. આ પદો માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી (Apply Online) કરવાની રહેશે. આ પોસ્ટ માટે થશે ભરતી.  આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ આડે થોડા દિવસો જ બાકી બચ્યા છે ત્યારે અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે. આમ આ નોકરી માટે માટે ઓનલાઇન અરજી કરવા માટે ફક્ત બે દિવસ બચ્યા છે. ગુરૂવારે અને શુક્રવારે આ નોકરી માેટે ઓનલાઇન અરજી કરી શકાશે.

    GMCRCL Recruitment 2022  ખાલી જગ્યા :  સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર – 71, - કસ્ટમર રીલેશન આસીસ્ટન્ટ – 11, -જૂનિયર એન્જીનિયર – 3, - મેન્ટેનર – 33

    GMCRCL Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    સ્ટેશન કન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર – મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમાં એન્જીનીયરિંગ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક ડિસીપ્લીન

    કસ્ટમર રીલેશન આસિસ્ટન્ટ - સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ફિઝીક્સ, મેથેમેટિક્સ, ગણિત વિષયમાં ડિસીપ્લિન.

    જૂનિયર એન્જીયર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મેકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિકમાં ડિપ્લોમાં એન્જીનીયરિંગ.

    મેન્ટેનર - સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ફીટર/ઈલેક્ટ્રીશિયન/ઈલેક્ટ્રોનિક્સમાં ITI (બે વર્ષ) સાથે SSLC પાસ.

    GMCRCL Recruitment 2022 વયમર્યાદા

    - સ્ટેશન કંટ્રોલર/ ટ્રેન ઓપરેટર – 18થી 28 વર્ષ

    - કસ્ટર રીલેશન આસિસ્ટન્ટ – 18થી 28 વર્ષ

    - જૂનિયર એન્જીયર – 18થી 28 વર્ષ

    - મેન્ટેનર – 18થી 25 વર્ષ

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 373 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    GMCRCL Recruitment 2022 આ રીતે કરો અરજી

    અરજદારોએ ઓફિશ્યલ વેબસાઇટ પરથી અરજી કરી શકો છો. અરજી કરતી સમયે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ www.gujaratmetrorail.com/careers પરથી અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ ફોર્મની એક પ્રિન્ટ તમારી પાસે રાખો, જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.































    જગ્યા118
    લાયકાત

    સ્ટેશન કન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર – મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમાં એન્જીનીયરિંગ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક ડિસીપ્લીન

    કસ્ટમર રીલેશન આસિસ્ટન્ટ - સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ફિઝીક્સ, મેથેમેટિક્સ, ગણિત વિષયમાં ડિસીપ્લિન.

    જૂનિયર એન્જીયર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મેકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિકમાં ડિપ્લોમાં એન્જીનીયરિંગ.

    મેન્ટેનર - સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ફીટર/ઈલેક્ટ્રીશિયન/ઈલેક્ટ્રોનિક્સમાં ITI (બે વર્ષ) સાથે SSLC પાસ.
    પસંદગી પ્રક્રિયા

    * લેખિત પરીક્ષા

    * મેડિકલ એક્ઝામિનેશન
    અરજી ફી

    જનરલ કેટેગરી – 600 રૂપિયા

    - SEBC – 300 રૂપિયા

    - SC/ST – 150 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ20-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GMCRCL Recruitment 2022 અરજી ફી

    - જનરલ કેટેગરી – 600 રૂપિયા

    - SEBC – 300 રૂપિયા

    - SC/ST – 150 રૂપિયા

    GMCRCL Recruitment 2022 આ રીતે થશે પસંદગી પ્રક્રિયા

    * લેખિત પરીક્ષા

    * મેડિકલ એક્ઝામિનેશન

    GMCRCL Recruitment 2022 પગારધોરણ

    - સ્ટેશન કંટ્રોલર/ ટ્રેન ઓપરેટર – રૂ. 33000 – 1,00,000

    - કસ્ટમર રીલેશન આસિસ્ટન્ટ – રૂ. 25,000-80,000

    - જૂનિયર એન્જીનીયરીગ – રૂ. 3,3,000 – રૂ.1,00,000

    - મેન્ટેનર – રૂ.20,000 – રૂ. 60000

    આ પણ વાંચો : NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયની ભરતી, 1925 જગ્યા માટે અહીંથી કરો અરજી

    GMCRCL Recruitment 2022 મહત્વની તારીખ

    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 22 ડિસેમ્બર, 2021

    અરજી કરવાની છેલ્લી તારીખ – 21 જાન્યુઆરી, 2022

    પરીક્ષા આપવાની છેલ્લી તારીખ – ફેબ્રુઆરી, 2022

    GMCRCL Recruitment 2022 જરૂરી દસ્તાવેજ

    - 15KBની સાઇઝનો એક સ્કેન પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. કારણ કે ફોર્મ ભરતી સમયે તમારે બંને અપલોડ કરવાના રહેશે. આ સિવાય શૈક્ષણિક લાયકાત અને ડિગ્રી સર્ટિફિકેટની સ્કેન કોપની પણ જરૂર પડશે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર