Home /News /career /

FSSAI Recruitment 2022: એફએસએસએઆઈની ભરતી, અરજી કરવાની અંતિમ તક

FSSAI Recruitment 2022: એફએસએસએઆઈની ભરતી, અરજી કરવાની અંતિમ તક

FSAAI Recruitment : એફએસએએઆઈની ભરતી, અરજી કરવાની અંતિમ તક

FSSAI Recruitment 2022 : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની એનાલિસ્ટની ભરતી, 60,000 રૂપિયા સુધીના પગારની નોકરી માટે અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

    FSSAI Recruitment 2022:  ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ફૂડ એનેલિસ્ટના પદ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. અંતરિમ આવશ્યકતાઓને પૂરી કરવા માટે ટૂંકા ગાળા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફૂડ એનેલિસ્ટની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવાર fssai.gov.in. પરથી 10 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આવતીકાલે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન વાંચવાનું રહેશે. નોટિફિકેશન વાંચી લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.

    કેવી રીતે અરજી કરવાની રહેશે

    • FSSAI ની ઓફિશિયલ વેબસાઈટ gov.in ની મુલાકાત લો.

    • ત્યારબાદ Jobs@FSSAI પર ક્લિક કરો.

    • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.

    • ફોર્મ ઓપન થાય એટલે તમામ જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.

    • ભવિષ્યમાં રેફરન્સ માટે ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ તમારી પાસે રાખો.


    ભરતી માટે જગ્યા- 2

    પગાર ધોરણ- રૂ.60,000

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી, અરજી કરવાની અંતિમ તક

    કાર્યકાળ

    આ પદ માટેનો સમયગાળો 6 મહિનાનો રહેશે. ઉમેદવારના કામના આધાર પર કાર્યકાળ એક વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા02
    શૈક્ષણિક લાયકાત

    કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, ડેયરી કેમિસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશનમાં માસ્ટરની ડિગ્રી

    ઓઈલ અથવા વેટરનરી સાયન્સમાં બેચલરની ડિગ્રી

    કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં ફૂડ એનેલિસ્ટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ફૂડ એનેલિસ્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
    પસંદગી પ્રક્રિયા

    • લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.


    અરજી કરવાની અંતિમ તારીખ10-3-2022
    અરજી ફીનિશુલ્ક
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    FSSAI માં ફૂડ એનેલિસ્ટના પદ માટેની શૈક્ષણિક લાયકાત

    • કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, ડેયરી કેમિસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશનમાં માસ્ટરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

    • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડેયરી, ઓઈલ અથવા વેટરનરી સાયન્સમાં બેચલરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

    • કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં ફૂડ એનેલિસ્ટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ફૂડ એનેલિસ્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
      વયમર્યાદા- 50 વર્ષ


    આ પણ વાંંચો : FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, 1,80,000 સુધી મળશે પગાર

    પસંદગી પ્રક્રિયા

    • લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

    • પસંદગી પામેલ ઉમેદવારોએ તાત્કાલિક ધોરણે હાજર થવાનું રહેશે.

    • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ ફૂડ સેફ્ટી માટેના નિયમો નક્કી કરે છે. FSSAI માનવ ઉપભોગ માટે સુરક્ષિત અને પૌષ્ટીક ભોજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે.


    નીચે જણાવેલ લિંક પરથી તમે FSSAI નોટિફિકેશન 2022 વાંચી શકો છો અને આ પોસ્ટ માટે અરજી કરી શકો છો.

    FSSAI Food Analyst Notification 2022

    FSSAI Food Analyst Online Application Link
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર