Home /News /career /

ESIC Recruitment 2022:ESIC ગુજરાતમાં ભરતી, 269 જગ્યા માટે કરો અરજી

ESIC Recruitment 2022:ESIC ગુજરાતમાં ભરતી, 269 જગ્યા માટે કરો અરજી

ESIC Recruitment 2022 : ઈએસઆઈસી દ્વારા બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

ESIC Recruitment 2022: એમ્પલોઇઝ સ્ટેટ ઇશ્યુરન્સ કોર્પોપેશન દ્વારા રાજ્યમાં 269 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ભરતીની જાહેરાત જોઈ ઉમેદવારો અરજી કરી શકે છે.

    ESIC Recruitment 2022: એમ્પલોઇઝ સ્ટેટ ઇશ્યુરન્સ કોર્પોપેશન દ્વારા રાજ્યમાં 269 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ભરતીની જાહેરાત જોઈ ઉમેદવારો અરજી કરી શકે છે. નોકરી માટે (ESIC Gujarat Recruitment 2022 Notification) આ નોકરી માટે ઓનલાઇન અરજી કરી અને આવેદન કરવાનું રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 15-2-2022 રાખવામાં આવી છે.

    ESIC Recruitment 2022 જગ્યા

    કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં અપર ડિવિઝન ક્લાર્ક (UDC) મલ્ટિટાસ્કિંગ સ્ટાફ (MTS) અને સ્ટેનોગ્રાફરની જગ્યા ભરવામાં આવશે.(Stenographer). ભરતીમાં અપર ડિવિઝન ક્લાર્કની 136, સ્ટોનની 6 અને મલ્ટીટાસ્કીંગસ્ટાફની કુલ 127 મળી અને 269 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

    ESIC Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    અપર ડિવિઝન ક્લાર્ક : અપરડિવિઝન ક્લાર્કની જગ્યા માટે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષની ડિગ્રી અને કોમ્યુટરનું નોલેજ આવશ્યક છે.

    સ્ટેનો: સ્ટેનોની જગ્યા માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12 પાસ અથવા સમકક્ષની ડિગ્રી અને 80 શબ્દ પ્રતિ મિનિટ્સની સ્પીડ ાવકાર્ય છે. આ ઉપરાંત ટ્રાન્સક્રીપ્શન કોમ્પ્યુટર પર 50 મિનિટ અંગ્રેજીમાં અને 65 મિનિટ્સ હિન્દીમાં આવશ્યક છે.

    એમટીએસ : મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રીક પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

    ESIC Recruitment 2022 વય મર્યાદા

    આ નોકરીમાં યુડીસી અને સ્ટોના માટે અરજીઓ મળી જવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી 2022ના રોજ ઉમેદવારની ઉંમર 18-27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે સ્ટેનો માટે 18-25 વર્ષની ઉંમર હોવી જોઈએ. અનામતને લાયક ઉમેદવારોને મળવા પાત્ર ઉંમરની બાંધછોડ લાગુ થશે

    આ પણ વાંચો :  GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર

    પસંદગી પ્રક્રિયા

    UDC- પ્રિલિમ પરીક્ષા, મેઈન પરીક્ષા અને કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ

    સ્ટેનોગ્રાફર- ફેઝ 1: મેઈન પરીક્ષા અને ફેઝ 2: સ્ટેનોગ્રાફીની સ્કીલ ટેસ્ટ

    MTS –પ્રિલિમ પરીક્ષા અને મેઈન પરીક્ષા

    UDCઅનેMTSની પ્રિલિમ પરીક્ષાની પેટર્ન




































    વિષયકેટલા સવાલ રહેશેગુણસમય
    જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ25501 hour
    જનરલ અવેરનેસ2550
    ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ2550
    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન2550
    કુલ100200



    UDCઅનેMTSની મેઈન પરીક્ષાની પેટર્ન




































    વિષયકેટલા સવાલ રહેશેગુણસમય
    જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ50502 hours
    જનરલ અવેરનેસ5050
    ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ5050
    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન5050
    કુલ200200



    સ્ટેનોગ્રાફરની પરીક્ષાની પેટર્ન

































    વિષયકેટલા સવાલ રહેશેગુણસમય
    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન10010070 minutes
    રિઝનિંગ એબિલિટી505035 minutes
    જનરલ અવેરનેસ505025 minutes
    કુલ200200



    કેવી રીતે અરજીકરવાની રહેશે

    • રજિસ્ટ્રેશન- અરજી કરવા માટે રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને નામ દર્શાવો. અરજીમાં કોન્ટેક્ટ નંબર એન્ટર કરો. રજિસ્ટ્રેશન કર્યા બાદ અરજી સેવ કરી લો અને તમારી ડિટેઈલ્સ ચેક કરી લો. ત્યાર બાદ અરજી સેવ કરીને નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો.

    • અરજી કર્યા બાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો અને અરજી ફી ચૂકવો.

    • ત્યારબાદ ડોક્યુમેન્ટ સ્કેન કરો અને અપલોડ કરો


    આ પણ વાંચો :  MPRDC Recruitment 2022 : MPRDCમાં ભરતી, 90,000 સુધી મળી રહ્યો છે પગાર

    • અરજી ફી-


    SC, ST, PWD, મહિલા ઉમેદવાર તથા એક્સ સર્વિસમેને રૂ.250 ચૂકવવાના રહેશે.

    અન્ય ઉમેદવારોએ અરજી ફી રૂ.500 ચૂકવવાની રહેશે.

    આ ભરતીની અંગેની અન્ય તમામ જાહેરાતો માટેની લિંક અહીંયા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર